કોરોનાનો કેર! વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે તે માટે શાળાઓમાં શરૂ કરાયું ઓનલાઇન એજ્યુકેશન
કોરોનાની દહેશત વચ્ચે રાજ્યમાં શાળા કોલેજો બંધ રાખવાનો નિર્ણય કરાયો છે ત્યારે વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે અને શૈક્ષણિક કાર્ય પર અસર ન વર્તાય તેવા હેતુસર હવે શાળાઓમાં ઓનલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદની તપોવન સ્કૂલ દ્વારા પણ ટેક્નોલોજીના ઉપયોગ થકી ધોરણ 9થી 11ના વિદ્યાર્થીઓને ઘેર બેઠા જ ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. સ્કૂલ […]
કોરોનાની દહેશત વચ્ચે રાજ્યમાં શાળા કોલેજો બંધ રાખવાનો નિર્ણય કરાયો છે ત્યારે વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે અને શૈક્ષણિક કાર્ય પર અસર ન વર્તાય તેવા હેતુસર હવે શાળાઓમાં ઓનલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદની તપોવન સ્કૂલ દ્વારા પણ ટેક્નોલોજીના ઉપયોગ થકી ધોરણ 9થી 11ના વિદ્યાર્થીઓને ઘેર બેઠા જ ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. સ્કૂલ દ્વારા ઉભી કરાયેલી આ વ્યવસ્થાથી વિદ્યાર્થીઓ હવે ઘેર બેઠા શિક્ષણ મેળવી શકશે.
આ પણ વાંચો: VIDEO:કોરોનાએ મચાવ્યો હાહાકાર! વિશ્વમાં 7985થી વધુ લોકોનાં મોત
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો