BRTS બસચાલકે એક્ટીવાચાલક મહિલાને મારી ટક્કર, અકસ્માત થતાં ટોળાએ બસોને રોકી કર્યો વિરોધ, જુઓ VIDEO

  અમદાવાદના ધરણીધર પાસે BRTS બસ અને એક્ટિવા વચ્ચે અકસ્માતની ઘટના બની છે. એક્ટિવા ચાલક મહિલાને બસે અડફેટે લેતા મહિલા ઇજાગ્રસ્ત થઈ હતી. જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ત્યારે અકસ્માત બાદ ટોળાએ BRTS બસોને રોકી વિરોધ નોંધાવ્યો હતો અને 15 જેટલી BRTS બસ રોકવામાં આવી હતી. Web Stories View more Green Tea Bag […]

BRTS બસચાલકે એક્ટીવાચાલક મહિલાને મારી ટક્કર, અકસ્માત થતાં ટોળાએ બસોને રોકી કર્યો વિરોધ, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Sep 13, 2019 | 4:53 AM

અમદાવાદના ધરણીધર પાસે BRTS બસ અને એક્ટિવા વચ્ચે અકસ્માતની ઘટના બની છે. એક્ટિવા ચાલક મહિલાને બસે અડફેટે લેતા મહિલા ઇજાગ્રસ્ત થઈ હતી. જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ત્યારે અકસ્માત બાદ ટોળાએ BRTS બસોને રોકી વિરોધ નોંધાવ્યો હતો અને 15 જેટલી BRTS બસ રોકવામાં આવી હતી.

Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

બીજી તરફ અકસ્માત સર્જનાર બસ ડ્રાઈવરને પોલીસ સ્ટેશન લઈ જવાતા અન્ય બસ ડ્રાઈવરોએ હોબાળો મચાવ્યો છે અને બસ ડ્રાઈવરો બસ મૂકીને નીકળી જતાં મુસાફરોને રઝળવાનો વારો આવ્યો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">