વરસાદના કારણે નવરાત્રીની તૈયારીઓ અટકી, GMDC ગ્રાઉન્ડમાં ભરાયુ પાણી, જુઓ VIDEO

નવરાત્રી શરૂ થવાના હવે માત્ર બે દિવસ બાકી છે. ત્યારે વરસાદ આ વખતૈ ખેલૈયાઓનો ખેલ બગાડે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. એટલુ જ નહિં હાલ તો આ આગાહી સાચી પડે તેવુ લાગી રહ્યુ છે. કારણ કે, છેલ્લા 24 કલાકથી જે રીતે અમદાવાદમાં વરસાદ પડી રહ્યો છે તેના કારણે નવરાત્રીની તૈયારીઓ અટકી ગઈ છે. Web […]

વરસાદના કારણે નવરાત્રીની તૈયારીઓ અટકી, GMDC ગ્રાઉન્ડમાં ભરાયુ પાણી, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Sep 27, 2019 | 4:27 AM

નવરાત્રી શરૂ થવાના હવે માત્ર બે દિવસ બાકી છે. ત્યારે વરસાદ આ વખતૈ ખેલૈયાઓનો ખેલ બગાડે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. એટલુ જ નહિં હાલ તો આ આગાહી સાચી પડે તેવુ લાગી રહ્યુ છે. કારણ કે, છેલ્લા 24 કલાકથી જે રીતે અમદાવાદમાં વરસાદ પડી રહ્યો છે તેના કારણે નવરાત્રીની તૈયારીઓ અટકી ગઈ છે.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ત્યારે શહેરમાં વરસાદના કારણે GMDC ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયુ છે. GMDC ગ્રાઉન્ડમાં વાઈબ્રન્ટ નવરાત્રી યોજાવાની છે. ત્યારે વરસાદી પાણી ભરાતા નવરાત્રી તૈયારીઓ પર પણ અસર પડી રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">