અમદાવાદઃ નવી સિવિલ હોસ્પિટલમાં જોડિયા બાળકના મોતથી વિવાદ, તબીબની બેદરકારીથી જોડિયા બાળકના મોતનો પરિવારનો આક્ષેપ, જુઓ VIDEO

અમદાવાદઃ નવી સિવિલ હોસ્પિટલમાં જોડિયા બાળકના મોતથી વિવાદ, તબીબની બેદરકારીથી જોડિયા બાળકના મોતનો પરિવારનો આક્ષેપ, જુઓ VIDEO

અમદાવાદની નવી સિવિલ હોસ્પિટલમાં જોડિયા બાળકના સારવાર દરમિયાન મોત થયા. તબીબ અને ફરજ પરના સ્ટાફે સારવારમાં બેદરકારી દાખવતા બાળકોએ જીવ ગુમાવ્યાનો સ્વજનોએ આક્ષેપ કર્યો છે. એક અઠવાડિયામાં જન્મેલા બે બાળકો જેમાં એક દિકરો અને એક દિકરી હતી.

આ પણ વાંચો: બનાસકાંઠાઃ દાંતામાં વરૂણદેવને રીઝવવા વેપારીઓએ બંધ પાળ્યો, ધંધા-રોજગાર બંધ રાખી વરૂણદેવને કરી પ્રાર્થના

સંતાનોના મોતથી પરિવારજનોમાં આક્રોશ ફેલાયો છે. મૃત બાળકના સ્વજનોએ નવી સિવિલ હોસ્પિટલની સારવાર પર સવાલો ઉઠાવ્યા છે. કે બાળકોને ઈન્ફેક્શન લાગ્યું હતું. છતાં નર્સિંગ સ્ટાફ હાથમોજા પહેરતો ન હતો. બાળકોના વોર્ડમાં માખીઓ પણ બણબણતી હતી. આ અંગે ફરિયાદ કરી પરંતુ તેનો ઉકેલ આવ્યો ન હતો. તબીબ પૂરતી વિઝીટ ન લેતા હોવાનો પણ મૃત બાળકના સ્વજનોએ રડતા-રડતા આક્ષેપ કર્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Click on your DTH Provider to Add TV9 Gujarati