અમદાવાદમાં ક્રાઇમ બ્રાંચે ઝડપ્યું 1.46 કરોડનું 1 કિલો 469 ગ્રામ ડ્રગ્સ, જુઓ VIDEO
અમદાવાદ ક્રાઇમ બ્રાંચે 1 કિલો 469 ગ્રામ ડ્રગ્સ સાથે 2 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી મળેલા મેથા એમ.ફેટામાઇન એમ.ડી, ડ્રગ્સની આંતરરાષ્ટ્રિય બજારમાં કિંમત 1 કરોડ 46 લાખ થવા જાય છે. ખાનગી ટ્રાવેલ્સમાં મુંબઇથી ડ્રગ્સનો જથ્થો અમદાવાદ લવાઇ રહ્યો હતો. જોકે ક્રાઇમ બ્રાંચને મળેલી બાતમીને આધારે રેડ કરતા, આ જથ્થો ઝડપાઇ ગયો હતો. જોકે આરોપીઓએ […]
અમદાવાદ ક્રાઇમ બ્રાંચે 1 કિલો 469 ગ્રામ ડ્રગ્સ સાથે 2 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી મળેલા મેથા એમ.ફેટામાઇન એમ.ડી, ડ્રગ્સની આંતરરાષ્ટ્રિય બજારમાં કિંમત 1 કરોડ 46 લાખ થવા જાય છે. ખાનગી ટ્રાવેલ્સમાં મુંબઇથી ડ્રગ્સનો જથ્થો અમદાવાદ લવાઇ રહ્યો હતો. જોકે ક્રાઇમ બ્રાંચને મળેલી બાતમીને આધારે રેડ કરતા, આ જથ્થો ઝડપાઇ ગયો હતો. જોકે આરોપીઓએ ટ્રાવેલ્સની બસના ક્લીનર પાસેથી ડ્રગ્સનો જથ્થો મળ્યાનો ખુલાસો કર્યો છે. આરોપીઓની વધુ તપાસ કરતા તેમના ઘરેથી એક પીસ્તોલ અને જીવતા કારતુસ પણ મળી આવ્યા છે. જેથી ક્રાઇમ બ્રાંચે આ ગુનામાં કુલ 7 આરોપીઓ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: VIDEO: દૂધની થેલીઓ ફેંકાઈ પાણીમાં! જાણો શું છે કારણ?