Ahmedabad : ફુટ ઓવર બ્રીજની મજા માણવા ખર્ચવા પડશે આટલા રૂપિયા, મે માસમાં લોકાર્પણની શક્યતા

અમદાવાદનો(Ahmedabad) આ ફૂટ ઓવર બ્રીજ એક એન્જીનીયરીંગ અજાયબી તરીકે ઓળખાશે, બ્રીજ પશ્ચિમકાંઠે ફલાવર ગાર્ડન તથા ઇવેન્ટ ગ્રાઉન્ડ ના વચ્ચે ના પ્લાઝામાંથી થઇ પૂર્વકાંઠે બનનાર એક્ઝીબીશન/કલ્ચરલ આર્ટ સેન્ટર ને જોડશે. બીજના કારણે અમદાવાદના લોકો સાબરમતી નદી તથા સાબરમતી રીવરફ્રન્ટને ટ્રાફિક વગર શાંતિથી માણી શકશે.આ બ્રીજ ઉપર લોઅર તથા અપર પ્રોમીનાડ પરથી જઇ શકાશે.

Ahmedabad : ફુટ ઓવર બ્રીજની મજા માણવા ખર્ચવા પડશે આટલા રૂપિયા, મે માસમાં લોકાર્પણની શક્યતા
Ahmedabad Foot Over Bridge (File Image)
Follow Us:
Jignesh Patel
| Edited By: | Updated on: Apr 13, 2022 | 8:56 AM

અમદાવાદ(Ahmedabad)  શહેરમાં સાબરમતી રીવરન્ટ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ(SRDFL)  અંતગત સાબરમતી નદી ઉપર એલીસબ્રીજ તથા સરદારબીજની વચ્ચે રૂપિયા  પંચોતેર કરોડ ના ખર્ચે ફુટ ઓવર બ્રીજ (Foot Over Bridge ) નું આયોજન કરવામાં આવેલ છે. જે પૂર્વ અને પશ્ચિમ કાંઠાની વચ્ચે પેડેસ્ટ્રીયન અને સાયકલીસ્ટને સરળતાથી જોડશે. આઇકોનીક બીજ રીવરફન્ટ ડેવલપમેન્ટ તેમજ અમદાવાદ શહેર માટે એક સ્ટેટસ બનશે તથા આ બ્રીજ એક એન્જીનીયરીંગ અજાયબી તરીકે ઓળખાશે, બ્રીજ પશ્ચિમકાંઠે ફલાવર ગાર્ડન તથા ઇવેન્ટ ગ્રાઉન્ડ ના વચ્ચે ના પ્લાઝામાંથી થઇ પૂર્વકાંઠે બનનાર એક્ઝીબીશન/કલ્ચરલ આર્ટ સેન્ટર ને જોડશે. બીજના કારણે અમદાવાદના લોકો સાબરમતી નદી તથા સાબરમતી રીવરફ્રન્ટને ટ્રાફિક વગર શાંતિથી માણી શકશે.આ બ્રીજ ઉપર લોઅર તથા અપર પ્રોમીનાડ પરથી જઇ શકાશે. તથા બ્રીજ નયનરમ્ય દૃશ્ય પ્રદાન કરશે તેમજ 2 – ફૂટ કિઓસ્ક 14- સીટીંગ કમ પ્લાન્ટર, પારદર્શક કાચનું ફલોરીંગ અને અન્ય વિવિધ મનોરંજનની સુવિધાઓ ઉપલબ્ધ થશે.

આ ફૂટ ઓવર બ્રીજ શહેરના રાહદારીઓ માટે ઉપયોગી સાબિત થશે. તેમજ તે શહેરના આયોજન માટેના નવા અભિગમોને પ્રતિબિંબિત કરશે. જેમાં બ્રીજની વિશેષતાઓ જોઇએ તો

  1.  કુલ લંબાઇ 300  મીટર વચ્ચેનો સ્પાન : 100  મીટર
  2.   પહોળાઇ : બ્રીજના છેડેના ભાગે : 10  મીટર તેમજ બીજના વચ્ચેના ભાગે : ૧૪મીટર
  3. IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
    ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
    IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
    IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
    અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
    કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
  4.  બ્રીજમાં સાબરમતી રીવરફ્રન્ટના લોઅર તથા અપર પ્રોમીનાડ(ફુટપાથ) ઉપરથી બન્ને બાજુએથી(પશ્ચિમકાંઠે અને પૂર્વકાંઠે) પ્રવેશ કરી શકાશે.
  5.  ડીઝાઇન આઇકોનીક સ્ટીલ બ્રીજમાં સ્ટીલનું વજન ૨૬૦૦ મે.ટન વજનનુ લોખડનુ પાઇપનુ સ્ટ્રક્ચર તથા રંગબેરંગી ફેબ્રીકની ટેન્સાઇલ સ્ટ્રકચરની છત
  6.  વચ્ચેના ભાગે વુડન ફલોરીંગ બાકીના ભાગે ગ્રેનાઇટ લોરીગ, પ્લાન્ટર તથા સ્ટેઇનલેસ સ્ટીલ અને ગ્લાસની રેલીંગ
  7.  વચ્ચેના ભાગે ફૂડ કિઓસ્ક, બેસવાની તથા પ્લાનટેશનની વ્યવસ્થા
  8.  ડાયનેમીક કલર ચેઇન્જ થઇ શકે તેવું એલ.ઇ.ડી. લાઇટીંગ

આ પણ વાંચો :  સુરતમાં ભાગીદારી પેઢીના વેરીફીકેશન માટે આવેલાં સુપ્રિટેન્ડન્ટ અને ઇન્સ્પેકટર લાંચ લેતાં ઝડપાયા

આ પણ વાંચો : Kheda : વડતાલ ધામમાં 24 યુવકોએ સંસાર છોડી ભાગવતી દીક્ષા ગ્રહણ કરી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">