GST પોર્ટલના વિરોધમાં ગુજરાતના તમામ ટેક્સ પ્રેક્ટિનર્સ સંગઠનોની આજે હડતાળ, કલેક્ટરને આપશે આવેદનપત્ર

રાજ્યના વેપારીઆલમમાં એક રાષ્ટ્ર, એક કર અને એક સમસ્યા એટલે કે GSTનું નવું સૂત્ર પ્રચલિત બન્યું છે. પ્રત્યેક વેપારીઓના વાર્ષિક રિટર્ન ભરવાની મુદત 31 જાન્યુઆરીએ પૂરી થઈ ગઈ છે. પરંતુ GST પોર્ટલ ઠપ રહેતા વેપારીઓ રિટર્ન ફાઈલ કરી શક્યા નથી.   Web Stories View more SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર […]

GST પોર્ટલના વિરોધમાં ગુજરાતના તમામ ટેક્સ પ્રેક્ટિનર્સ સંગઠનોની આજે હડતાળ, કલેક્ટરને આપશે આવેદનપત્ર
Follow Us:
| Updated on: Feb 12, 2020 | 6:05 AM

રાજ્યના વેપારીઆલમમાં એક રાષ્ટ્ર, એક કર અને એક સમસ્યા એટલે કે GSTનું નવું સૂત્ર પ્રચલિત બન્યું છે. પ્રત્યેક વેપારીઓના વાર્ષિક રિટર્ન ભરવાની મુદત 31 જાન્યુઆરીએ પૂરી થઈ ગઈ છે. પરંતુ GST પોર્ટલ ઠપ રહેતા વેપારીઓ રિટર્ન ફાઈલ કરી શક્યા નથી.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

બીજીતરફ ડિપાર્ટમેન્ટ તરફથી વેપારીઓને લેટ ફી અને દંડની નોટિસો ફટકારવામાં આવી રહી છે. જેના વિરોધમાં આજે ગુજરાતના તમામ ટેક્સ પ્રેક્ટિસનર્સ સંગઠનો આજે હડતાળ પર છે. આજે ટેક્સ પ્રેક્ટિસનર્સ દ્વારા એકપણ રિટર્ન ફાઈલ કરાશે નહીં. જ્યારે આ મુદ્દે તમામ જિલ્લા કલેક્ટર, અમદાવાદ ખાતે સ્ટેટ GST કમિશનર અને સેન્ટ્રલ GST કમિશનરને આવેદનપત્ર અપાશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: VIDEO: વિદેશ પ્રધાન એસ.જયશંકરનો ગુજરાતમાંથી રાજ્યસભા ચૂંટણી લડવાનો મામલો, વિદેશ પ્રધાને SCમાં કેવિયેટ ફાઈલ કરી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">