GSTR-9 અને GSTR-9C ફાઈલ કરવામાં હાલાકી, મુદ્દત નહીં વધારાય તો હડતાળની ચીમકી

કેન્દ્ર સરકાર દ્વારા નાણાકીય વર્ષ 2017-18ના ઓડિટ રિપોર્ટ તેમજ જીએસટીના વાર્ષિક રિટર્ન ભરવાની અંતિમ તારીખમાં વઘારો કરવામાં આવ્યો છે. જો કે રિટર્ન ભરવાની અંતિમ તારીખમાં વધારો કર્યા પછી પણ વેપારીઓ તેમજ ચાર્ટડ એકાઉન્ટન્ટની મુશ્કેલીમાં ધટાડો થયો નથી. કારણ કે જીએસટી રિટર્ન કરવાની સાઈટના સર્વરમાં ટેકનિકલ ખામી સર્જાઈ રહી છે. આ જ કારણથી દેશના અલગ-અલગ 9 […]

GSTR-9 અને GSTR-9C ફાઈલ કરવામાં હાલાકી, મુદ્દત નહીં વધારાય તો હડતાળની ચીમકી
Follow Us:
Pratik jadav
| Edited By: | Updated on: Feb 04, 2020 | 5:40 PM

કેન્દ્ર સરકાર દ્વારા નાણાકીય વર્ષ 2017-18ના ઓડિટ રિપોર્ટ તેમજ જીએસટીના વાર્ષિક રિટર્ન ભરવાની અંતિમ તારીખમાં વઘારો કરવામાં આવ્યો છે. જો કે રિટર્ન ભરવાની અંતિમ તારીખમાં વધારો કર્યા પછી પણ વેપારીઓ તેમજ ચાર્ટડ એકાઉન્ટન્ટની મુશ્કેલીમાં ધટાડો થયો નથી. કારણ કે જીએસટી રિટર્ન કરવાની સાઈટના સર્વરમાં ટેકનિકલ ખામી સર્જાઈ રહી છે. આ જ કારણથી દેશના અલગ-અલગ 9 સંગઠનોએ આગામી દિવસોમાં રાષ્ટ્ર વ્યાપી હડતાળની ચીમકી ઉચ્ચારી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

Ahmedabad Tax Association Demand GSTR Date Extend

આ પણ વાંચો :   શાહીનબાગમાં ગોળી ચલાવનાર કપિલનું કેજરીવાલની પાર્ટી સાથે કનેક્શન!

જીએસટી રિટર્ન ફાઈલ કરવાની અંતિમ તારીખ નજીક હોવા છતાં ટેકનિકલ સમસ્યાઓને કારણે ગુજરાત સહિત દેશના અલગ-અલગ રાજ્યોમાં ખૂબ ઓછી સંખ્યામાં રિટર્ન ફાઈલ થયા છે. સરકારી આંકડા પ્રમાણે 4 ફેબ્રુઆરી સુધી 46 ટકા જેટલુ GSTR-9 અને 22 ટકા જેટલુ GSTR-9C ફાઈલ થઈ શક્યુ છે. જેને લઈને દેશના અલગ-અલગ 9 સંગઠનો દ્વારા અમદાવાદના જીએસટી કમિશનરને રિટર્ન ફાઈલ કરવાની મુદ્દત વઘારવા માંગ કરી છે. જો કે અમદાવાદના જીએસટી કમિશનર તરફથી સંગઠનોના પ્રતિનિધિઓને યોગ્ય જવાબ મળ્યો નથી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ટેક્સ નિષ્ણાંતો માની રહ્યા છે કે જીએસટીનો જ્યારથી દેશમાં અમલ થયો છે ત્યારથી જ રિટર્ન ફાઈલ કરવામાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.  હજુ તો જીએસટી ફાઈલ કરવાની અંતિમ તારીખ પૂર્ણ થઈ નથી તેમ છતાં વેપારીઓ પાસેથી પેનલ્ટી વસુલવામાં આવી રહી છે.  વર્ષ 2017થી જે વેપારીઓ પાસેથી પેનલ્ટી વસુલવામાં આવી છે તે વેપારીઓને હજુ સુધી રિફંડ મળ્યુ નથી. અમદાવાદ જીએસટી કમિશનરના પ્રત્યુત્તરથી નારાજ વિવિધ સંગઠનોએ હવે રાજ્ય વ્યાપી હડતાળની ચીમકી ઉચ્ચારી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

વિવિધ સંગઠનો તરફથી જીએસટી રિટર્ન ફાઈલ કરવા માટેની અંતિમ તારીખ લંબાવવાની માંગ કરી રહ્યા છે.  કેન્દ્ર સરકાર દ્વારા મુદ્દત વધારવાના કોઈ સંકેત આપવામાં આવ્યા નથી. કેન્દ્ર સરકાર દ્વારા જો મુદ્દત લંબાવવામાં નહી આવે તો ગુજરાત ટેક્સ એસોસિએશન દ્વારા કેન્દ્ર સરકારની સામે હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભ થશે
આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભ થશે
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">