VIDEO: નિત્યાનંદ આશ્રમ વિવાદ કેસમાં તપાસનો ધમધમાટ, સગીરાઓ સાથે ગેરવર્તન મુદ્દે આશ્રમની 2 સંચાલિકાની ધરપકડ

અમદાવાદ નિત્યાનંદ આશ્રમ વિવાદ કેસમાં તપાસનો ધમધમાટ ચલી રહ્યો છે. ત્યારે સગીરાઓ સાથે ગેરવર્તન મુદ્દે આશ્રમની 2 સંચાલિકાની ધરપકડ કરવામાં આવી છે. પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વા નામની સંચાલિકાની ધરપકડ કરવામાં આવી છે. આ પણ વાંચો: VIDEO: Zomato ફુડ ડિલિવરીના નામે દારૂની હેરાફેરી ઝડપાઈ, 6 વિદેશી દારૂની બોટલ સાથે ડિલિવરી બોયની ધરપકડ Web Stories View more SBI […]

VIDEO: નિત્યાનંદ આશ્રમ વિવાદ કેસમાં તપાસનો ધમધમાટ, સગીરાઓ સાથે ગેરવર્તન મુદ્દે આશ્રમની 2 સંચાલિકાની ધરપકડ
Follow Us:
| Updated on: Nov 20, 2019 | 6:05 AM

અમદાવાદ નિત્યાનંદ આશ્રમ વિવાદ કેસમાં તપાસનો ધમધમાટ ચલી રહ્યો છે. ત્યારે સગીરાઓ સાથે ગેરવર્તન મુદ્દે આશ્રમની 2 સંચાલિકાની ધરપકડ કરવામાં આવી છે. પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વા નામની સંચાલિકાની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો: VIDEO: Zomato ફુડ ડિલિવરીના નામે દારૂની હેરાફેરી ઝડપાઈ, 6 વિદેશી દારૂની બોટલ સાથે ડિલિવરી બોયની ધરપકડ

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

નિત્યાનંદ આશ્રમ વિરૂદ્ધ પગલાં લેવાઈ શકે છે. બસ હવે ફક્ત ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. બાળ આયોગના ચેરમેન જાગૃતિ પંડ્યાએ કહ્યું કે- આખાય પ્રકરણમાં CWCની તપાસ ચાલી રહી છે. આશ્રમમાં 18 વર્ષથી નીચેના બાળકોના નિવેદન લેવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત બચાવાયેલા બે બાળકોના નિવેદન લેવાયા છે. CWCના રિપોર્ટ બાદ એ પણ સામે આવી જશે કે આશ્રમમાં બાળકો સાથે કઈ રીતનું વર્તન કરાતું હતું. બાળકોના નિવેદન લેવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ CWC રિપોર્ટ આપશે. જેના આધારે આશ્રમ વિરૂદ્ધ પગલાં લેવામાં આવશે. જાગૃતિ પંડ્યાએ અપીલ કરી કે બાળકો કોઈ લોભ-લાલચમાં ન આવે અને પોતાના અધિકાર માટે જાગૃત થાય.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">