અમદાવાદઃ ST બસની ટક્કરે MBBSના વિદ્યાર્થીનું મોત, ખાડાના કારણે એક્ટિવા ચાલકે ગુમાવ્યો કાબૂ

  • Updated On - 1:36 pm, Mon, 5 October 20 Edited By: Pinak Shukla
અમદાવાદઃ ST બસની ટક્કરે MBBSના વિદ્યાર્થીનું મોત, ખાડાના કારણે એક્ટિવા ચાલકે ગુમાવ્યો કાબૂ


અમદાવાદના મેમ્કો વિસ્તાર નજીક ST બસની ટક્કરે વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે. રોડ પર રહેલા ખાડાના કારણે એક્ટિવા ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને કાબૂ ગુમાવતા એસટી બસની અડફેટે આવી જતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. એક્ટિવા ચાલક કાબુ ગુમાવતો સીસીટીવીમાં દેખાય રહ્યો છે. મૃતક વિદ્યાર્થી MBBSમાં અભ્યાસ કરતો હોવાનું સામે આવ્યું છે. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: બનાસકાંઠા: ધનપુર પાટીયા પાસે ડીઝલ ભરેલું ટેન્કર પલટ્યું! લોકોએ ડીઝલની કરી લૂંટ