અમદાવાદ: ઉત્તરાયણ પર્વમાં સુરક્ષા માટે પોલીસનું રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ, ઘાયલ પક્ષીઓ માટે કરૂણા અભિયાનની ટીમ તૈયાર

મકરસંક્રાંતિને અનુલક્ષીને સંબંધિત તમામ સરકારી વિભાગો દ્વારા જડબેસલાખ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, કાયદા-વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા પોલીસ વિભાગ દ્વારા રેપીડ એક્શન ફોર્સની એક અને SRPની વધારાની 5 કંપનીઓ સહિત કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. ત્યારે ઘાયલ પક્ષીઓને તાત્કાલિક સારવાર આપવા માટે વન વિભાગ,પશુપાલન વિભાગ,108 દ્વારા વિવિધ સ્વૈચ્છીક સંગઠનો અને સ્વયંસેવકોની મદદથી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.   […]

અમદાવાદ: ઉત્તરાયણ પર્વમાં સુરક્ષા માટે પોલીસનું રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ, ઘાયલ પક્ષીઓ માટે કરૂણા અભિયાનની ટીમ તૈયાર
Follow Us:
yunus.gazi
| Edited By: | Updated on: Jan 14, 2020 | 8:04 AM

મકરસંક્રાંતિને અનુલક્ષીને સંબંધિત તમામ સરકારી વિભાગો દ્વારા જડબેસલાખ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, કાયદા-વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા પોલીસ વિભાગ દ્વારા રેપીડ એક્શન ફોર્સની એક અને SRPની વધારાની 5 કંપનીઓ સહિત કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. ત્યારે ઘાયલ પક્ષીઓને તાત્કાલિક સારવાર આપવા માટે વન વિભાગ,પશુપાલન વિભાગ,108 દ્વારા વિવિધ સ્વૈચ્છીક સંગઠનો અને સ્વયંસેવકોની મદદથી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મકરસંક્રાંતિની ઉજવણી માટે અમદાવાદીઓ સજ્જ થઈ ગયા છે. સુરક્ષા જાળવવા પોલીસ અને ઘાયલ પક્ષીઓને સારવાર આપવા વન વિભાગ અને પશુ પાલન વિભાગ સજ્જ થઈ ગયો છે. પતંગબાજો ધાબા પર ઉત્તરાયણ મનાવવા માટે સજ્જ થઈ ચુક્યા છે. પતંગ રસિકો છેલ્લી ઘડીએ પતંગ દોરીની ખરીદી કરવા નીકળ્યા હતા, અમદાવાદના તમામ પતંગ બજારોમાં મોડી રાત્રી સુધી પતંગ રસિયાઓ પતંગ દોરી ફીરકી સહિતની ચીજ વસ્તુ ખરીદતા જોવા મળ્યા હતા, પ્રસિદ્ધ રાયપુરમાં તો હૈયે હૈયુ ભીંસાય તેવી ભીડ જોવા મળતી હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

અમદાવાદીઓના પતંગ ઉડાડવાના ઉત્સાહ વચ્ચે સરકારી તંત્ર તમામ મોરચે સજ્જ થઈ ચૂક્યું છે, ઉત્તરાયણમાં કાતિલ પતંગની દોરીથી સેંકડો પક્ષીઓ ઘવાતા હોય છે, આવા ઘાયલ પક્ષીઓને નવજીવન બક્ષવા વનવિભાગે કરુણા અભિયાન અંતર્ગત ખાસ વ્યવસ્થા ગોઠવી છે. આ અંગે માહિતી આપતા વનવિભાગના વનપાલ જયસિંહ ભાટિયાએ જણાયું કે પક્ષીઓ માટે 10 મુખ્ય સારવાર કેન્દ્રો,18 પ્રાથમિક સારવાર કેન્દ્રો,10 મોબાઈલ વાન,ઘાયલ પક્ષીઓ માટે 68 કલેક્શન સેન્ટર 2100 સ્વયંસેવકો ખડેપગે ઉપસ્થિત રહેશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા અમદાવાદ શહેર પોલીસ દ્વારા જડબેસલાખ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે,અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર આશિષ ભાટિયા દ્વારા આજે તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે એક મિટિંગ યોજી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી જરૂરી તકેદારીના પગલાં લેવા સૂચનાઓ આપી હતી. એડિશનલ CP, તમામ ઝોનના DCP ઉપરાંત અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, SOG, સાયબર ક્રાઈમના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: VIDEO: CM રૂપાણીએ CAAના સમર્થનમાં પતંગ ઉડાવીને ઉત્તરાયણની ઉજવણી કરી

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">