અમદાવાદમાં માત્ર 2 ઈંચ વરસાદમાં જ YMCAથી બોપલ જવાનો રસ્તો બેસી જતા એક કાર ફસાઈ, જુઓ VIDEO

અમદાવાદમાં ગતસાંજે પડેલા વરસાદના કારણે અનેક જગ્યાએ રસ્તો બેસી જવાની ઘટના બની છે. અમદાવાદના YMCAથી બોપલ જવાનો રસ્તો બેસી ગયો હતો. જેના કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. Web Stories View more આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે? PM મોદીએ હેલિકોપ્ટરમાં […]

અમદાવાદમાં માત્ર 2 ઈંચ વરસાદમાં જ YMCAથી બોપલ જવાનો રસ્તો બેસી જતા એક કાર ફસાઈ, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Aug 01, 2019 | 5:38 AM

અમદાવાદમાં ગતસાંજે પડેલા વરસાદના કારણે અનેક જગ્યાએ રસ્તો બેસી જવાની ઘટના બની છે. અમદાવાદના YMCAથી બોપલ જવાનો રસ્તો બેસી ગયો હતો. જેના કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ આ રસ્તો બેસી ગયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જોકે આ રસ્તાને કોર્ડન કર્યો હોવા છતા લોકો અહીંથી પસાર થઈ રહ્યા છે. જેના કારણે એક કાર ફસાઈ ગઈ હતી. મહત્વનું છે કે, થોડા સમય અગાઉ આ જગ્યાએ પાઈપલાઈન માટે ખોદકામ કરવામાં આવ્યુ હતુ. જો કે ખોદકામ બાદ યોગ્ય રીતે પુરાણ ન થતા રસ્તો બેસી ગયો હતો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ પણ વાંચો: રાજ્યભરમાં સિઝનનો 46.15 ટકા વરસાદ, ભારે વરસાદની આગાહી યથાવત, જુઓ VIDEO

[yop_poll id=”1″]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">