અમદાવાદ: શાળામાં બાળકોનું એડમિશન લેવા માટે વાલીઓ આખી રાત ગાદલા અને ગોદડા લઈ લાઈનમાં લાગ્યા

અંગ્રેજી મીડિયમની શાળા અને કૉલેજોની લોકપ્રિયતાના કિસ્સા તો સૌ કોઈએ સાંભળ્યા હશે. પરંતુ ગુજરાતી મીડિયમની કોઈ શાળામાં પ્રવેશ મેળવવા માટે વાલીઓ આખી રાત શાળાની બહાર ફોર્મ મેળવવા પડ્યા રહે તેવું જવલ્લેજ બનતું હોય છે.   Web Stories View more આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ દરેક લોકોનું પ્રિય ફળ કેરીના […]

અમદાવાદ: શાળામાં બાળકોનું એડમિશન લેવા માટે વાલીઓ આખી રાત ગાદલા અને ગોદડા લઈ લાઈનમાં લાગ્યા
Follow Us:
| Updated on: Jan 16, 2020 | 4:07 AM

અંગ્રેજી મીડિયમની શાળા અને કૉલેજોની લોકપ્રિયતાના કિસ્સા તો સૌ કોઈએ સાંભળ્યા હશે. પરંતુ ગુજરાતી મીડિયમની કોઈ શાળામાં પ્રવેશ મેળવવા માટે વાલીઓ આખી રાત શાળાની બહાર ફોર્મ મેળવવા પડ્યા રહે તેવું જવલ્લેજ બનતું હોય છે.

આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
કેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે
Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
શું તમે જાણો છો કે કઈ શરાબમાં હોય છે સૌથી વધુ નશો ? જેનો એક જ પેગ હોય છે કાફી
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જો કે આવા દૃશ્યો અમદાવાદના નિકોલમાં આવેલી ચાણક્ય પ્રાથમિક શાળાની બહાર જોવા મળ્યા છે. શાળામાં આજે એડમિશનના ફોર્મ વિતરણ થવાના હોવાથી ફોર્મ મેળવવા વાલીઓ શાળાની બહાર લાઈનમાં ગોઠવાઈ ગયા હતા. આ શાળા દ્વારા ખૂબ ઓછી માત્રામાં પ્રવેશ ફોર્મ વિતરણ કરવાના હોવાથી વાલીઓ ગાદલા-ગોદડા લઈ પહોંચી ગયા હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જૂનિયર કેજીના ફોર્મ માટે આટલી મોટી લાઈન જોઈને સૌ કોઈ આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા. શાળાનું શિક્ષણ અને અન્ય શાળાકીય પ્રવૃત્તિઓ ખુબ જ સારી હોવાના કારણે પોતાના બાળકોનું એડમિશન અહી કરવા માટે પ્રયત્નો કરતા હોવાનું વાલીઓએ જણાવ્યું હતું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">