અમદાવાદ પહોંચ્યુ સી-પ્લેન, સી-પ્લેનનો નજારો જોવા ઉમટ્યા અમદાવાદીઓ
દેશના મહત્વકાંક્ષી સી-પ્લેન પ્રોજેક્ટના ઉદ્ધાટનને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ઉદ્ધાટનની તમામ તૈયારીયો વચ્ચે આખરે માલદીવ્સથી સી-પ્લેન ગુજરાત આવી પહોંચ્યું છે. સી-પ્લેન પ્રોજેક્ટના ઉદ્ધાટનને લઇ જનતા પણ આતુર જોવા મળી રહી છે, ત્યારે સી-પ્લેનનું જ્યારે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે લેન્ડિંગ થયું તો અમદાવાદીઓ સી-પ્લેનનો અદ્ભુત નજારો જોવા માટે ઉમટી પડ્યા છે. આપને જણાવી […]
દેશના મહત્વકાંક્ષી સી-પ્લેન પ્રોજેક્ટના ઉદ્ધાટનને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ઉદ્ધાટનની તમામ તૈયારીયો વચ્ચે આખરે માલદીવ્સથી સી-પ્લેન ગુજરાત આવી પહોંચ્યું છે. સી-પ્લેન પ્રોજેક્ટના ઉદ્ધાટનને લઇ જનતા પણ આતુર જોવા મળી રહી છે, ત્યારે સી-પ્લેનનું જ્યારે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે લેન્ડિંગ થયું તો અમદાવાદીઓ સી-પ્લેનનો અદ્ભુત નજારો જોવા માટે ઉમટી પડ્યા છે. આપને જણાવી દઇએ કે, આવતીકાલે ફરી એક વખત સી-પ્લેનનું ટ્રાયલ થઇ શકે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો