અમદાવાદ ગણેશ જીનેસીસ બિલ્ડીંગમાં આગની ઘટનામાં 1 વ્યક્તિનું મોત અને 7 ઈજાગ્રસ્ત, જુઓ VIDEO
અમદાવાદના ગોતા વિસ્તારમાં ગણેશ જીનેસીસ નામની બિલ્ડીંગમાં પાંચમા માળે ગેસની બોટલ ફાટવાને લીધે ભીષણ આગ લાગી હતી. આગને રોકવા માટે ફાયરબ્રિગેડની 10 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ચૂકી છે. આ ઘટનામાં 1 વ્યકિતનું મોત અને 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ […]
અમદાવાદના ગોતા વિસ્તારમાં ગણેશ જીનેસીસ નામની બિલ્ડીંગમાં પાંચમા માળે ગેસની બોટલ ફાટવાને લીધે ભીષણ આગ લાગી હતી. આગને રોકવા માટે ફાયરબ્રિગેડની 10 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ચૂકી છે. આ ઘટનામાં 1 વ્યકિતનું મોત અને 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો