અમદાવાદ: નિકોલમાં રૂપિયા 1.30 કરોડની લૂંટનો કેસ, મુખ્ય આરોપી પોલીસના સંકજામાં

અમદાવાદના નિકોલ વિસ્તારમાં થયેલી લૂંટનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. પોલીસે મુખ્યઆરોપીની ધરપકડ કરી અન્ય આરોપીઓની ભાળ મેળવવા તપાસના ચક્રોગતિમાન કર્યા છે. 30 જાન્યુઆરીના રોજ રૂપિયા 1.30 કરોડની ચીલઝડપ થઈ હતી. સોના અને દાગીના ભરેલી બેગ લઈ લૂંટારૂઓ ફરાર થઈ ગયા હતા.   Web Stories View more IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન […]

અમદાવાદ: નિકોલમાં રૂપિયા 1.30 કરોડની લૂંટનો કેસ, મુખ્ય આરોપી પોલીસના સંકજામાં
Follow Us:
| Updated on: Feb 15, 2020 | 8:13 AM

અમદાવાદના નિકોલ વિસ્તારમાં થયેલી લૂંટનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. પોલીસે મુખ્યઆરોપીની ધરપકડ કરી અન્ય આરોપીઓની ભાળ મેળવવા તપાસના ચક્રોગતિમાન કર્યા છે. 30 જાન્યુઆરીના રોજ રૂપિયા 1.30 કરોડની ચીલઝડપ થઈ હતી. સોના અને દાગીના ભરેલી બેગ લઈ લૂંટારૂઓ ફરાર થઈ ગયા હતા.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

વૈભવ લક્ષ્મી ગોલ્ડમાંથી સેલ્સમેન જ્યારે બહાર નિકળ્યો હતો. ત્યારે ચોરીની આ સમગ્ર ઘટના બની હતી. પોલીસે હાલ નિખિલ રાઠોડ નામના આરોપીની ધરપકડ કરી છે અને અન્ય ત્રણ આરોપીઓની શોધખોળ કરી રહી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ છારાનગર વિસ્તારના હતા. જેમણે લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: સાબરકાંઠામાં વ્યાજખોરોના ત્રાસથી યુવકે કર્યો આપઘાત! પરિવારે મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇનકાર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">