અમદાવાદ: નવકાર હોસ્પિટલના ડૉક્ટરનું અપહરણ, દર્દીના પરિવાર પર અપહરણનો આક્ષેપ

અમદાવાદમાં શ્રેયસ ચાર રસ્તા પાસે આવેલી નવકાર હોસ્પિટલમાં ફરજ બજાવતા ડૉ.કલ્પેશ નકુમ (ગાયનેક) ડૉ.ધર્મિષ્ઠા શાહની હોસ્પિટલમાં એનેસ્થેસિયા આપવા ગયા હતા. જ્યાં રૂકસારબાનુ પઠાણ નામની મહિલાને એનેસ્થેસિયા આપ્યા બાદ ડૉ.ધર્મિષ્ઠાબેને સિઝેરિયન કરતાં દીકરીને જન્મ આપ્યો હતો.   Web Stories View more IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી […]

અમદાવાદ: નવકાર હોસ્પિટલના ડૉક્ટરનું અપહરણ, દર્દીના પરિવાર પર અપહરણનો આક્ષેપ
Follow Us:
| Updated on: Dec 26, 2019 | 10:12 AM

અમદાવાદમાં શ્રેયસ ચાર રસ્તા પાસે આવેલી નવકાર હોસ્પિટલમાં ફરજ બજાવતા ડૉ.કલ્પેશ નકુમ (ગાયનેક) ડૉ.ધર્મિષ્ઠા શાહની હોસ્પિટલમાં એનેસ્થેસિયા આપવા ગયા હતા. જ્યાં રૂકસારબાનુ પઠાણ નામની મહિલાને એનેસ્થેસિયા આપ્યા બાદ ડૉ.ધર્મિષ્ઠાબેને સિઝેરિયન કરતાં દીકરીને જન્મ આપ્યો હતો.

IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પરંતુ રૂકસારબાનુને વધુ લોહી નિકળતુ હોવાથી તેમને તાત્કાલિક વી.એસ. હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. ત્યારબાદ ડૉ.કલ્પેશ અને ડો.ધર્મિષ્ઠા ત્યાંથી ભાગી ગયા હતા. ત્યારબાદ રાત્રીના 9 વાગ્યે ત્રણેક લોકો નવકાર હોસ્પિટલ આવ્યાં અને તોડફોડ કરી હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ડૉ.કલ્પેશનું કારમાં અપહરણ કરી નારોલ લઈ ગયા હતા. જ્યાં તેમને ચપ્પુ બતાવી ત્રણેક વીડિયો ઉતારીને ડૉક્ટરને છોડ્યા હતા. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">