અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે વધુ એક ખાનગી તેજસ ટ્રેન, જુઓ VIDEO

દિલ્હી-લખનઉની વચ્ચે પહેલી પ્રાઈવેટ ટ્રેન દોડાવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. આ સિવાય કેન્દ્ર સરકારે અંદાજે દેશના 150 રુટ પર ખાનગી ટ્રેન દોડાવવાની વાત કરી છે. દિલ્લી લખનઉ પછી મુંબઈ અમદાવાદ વચ્ચે પણ તેજસ ટ્રેન દોડાવવામાં આવશે. 17 જાન્યુઆરીથી આ ટ્રેન દોડવા લાગશે. આ અંગે રેલમંત્રી પીયૂષ ગોયલે એક ટ્વીટ કરીને પણ જાણકારી આપી […]

અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે વધુ એક ખાનગી તેજસ ટ્રેન, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Jan 16, 2020 | 3:59 PM

દિલ્હી-લખનઉની વચ્ચે પહેલી પ્રાઈવેટ ટ્રેન દોડાવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. આ સિવાય કેન્દ્ર સરકારે અંદાજે દેશના 150 રુટ પર ખાનગી ટ્રેન દોડાવવાની વાત કરી છે. દિલ્લી લખનઉ પછી મુંબઈ અમદાવાદ વચ્ચે પણ તેજસ ટ્રેન દોડાવવામાં આવશે. 17 જાન્યુઆરીથી આ ટ્રેન દોડવા લાગશે. આ અંગે રેલમંત્રી પીયૂષ ગોયલે એક ટ્વીટ કરીને પણ જાણકારી આપી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

આ પણ વાંચો :   ગણતંત્ર દિવસ પર હુમલાનો હતો પ્લાન, સુરક્ષાદળોએ ઝડપી લીધા 5 આતંકવાદી!

Ahmedabad-Mumbai Tejas Express, IRCTC''s second train, to be flagged off on Jan 17

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ સિવાય સરકાર રેલવેમાં ખાનગીકરણ લાવી રહી છે. તેના લીધે ટ્રેન પ્રાઈવેટ કોન્ટ્રાકટરોને ચલાવવા આપવામાં આવી રહી છે. 150 રેલવેનો કોન્ટ્રાક્ટ ખાનગી રીતે ચલાવવા માટે આપવામાં આવ્યો છે. રેલવે વધારે સુવિધા લોકોને મળી રહે અને પરિચાલનમાં સુધારો થાય તે માટે આ નિર્ણય લઈ રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">