અમદાવાદમાં બોમ્બ ધડાકાની ધમકી આપનારા યુવકની કરાઈ ધરપકડ

અમદાવાદની પોલીસને દોડતી કરનારા યુવકની પોલીસે ધરપકડ કરી છે. અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર આરોપીની ઈસનપુરથી ધરપકડ કરવામાં આવી છે.  આરોપી આસિમ શેખ ઉર્ફે બાબા હડી ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે અને અગાઉ ગુનામાં સંડોવાયેલો છે. Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં […]

અમદાવાદમાં બોમ્બ ધડાકાની ધમકી આપનારા યુવકની કરાઈ ધરપકડ
તસવીર પ્રતીકાત્મક છે.
Follow Us:
| Updated on: Jun 23, 2019 | 5:45 PM

અમદાવાદની પોલીસને દોડતી કરનારા યુવકની પોલીસે ધરપકડ કરી છે. અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર આરોપીની ઈસનપુરથી ધરપકડ કરવામાં આવી છે.  આરોપી આસિમ શેખ ઉર્ફે બાબા હડી ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે અને અગાઉ ગુનામાં સંડોવાયેલો છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ યુવક અગાઉ મારામારી જેવા ગુનામાં પોલીસ હાથે ઝડપાઇ ચુક્યો છે.  મોહમંદ આસીમ નામના આરોપીએ પોલીસ કંટ્રોલ રૂમને ફોન કર્યો હતો અને નહેરૂનગર BRTS બસ સ્ટેશનને ફૂંકી મારવાની ધમકી આપી હતી. આરોપીને નહેરુ નગર બીઆરટીએસના બુથ ઓપરેટર સાથે ટિકિટ લેવા બાબતે માથાકૂટ થઈ હતી. જેથી આરોપીએ BRTSના અધિકારીઓને પાઠ ભણાવવા માટે બોમ્બ મુક્યો હોવાનો ફોન કર્યો હતો. આ જ આરોપીની 2017માં પણ પાસા એક્ટ હેઠળ ધરપકડ થઈ હતી અને તેના પર જુદાજુદા 6 જેટલાં ગુના પણ નોંધાયેલા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો:  માયાવતીએ અખિલેશ યાદવને હારનું કારણ ગણાવીને કર્યા પ્રહારો, જાણો શું કહ્યું?

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">