અમદાવાદમાં પોપ્યુલર બિલ્ડરના માલિકની મુશ્કેલી વધી, થલતેજમાં 300 કરોડથી વધુની જમીન પચાવવાના કેસમાં તેમની ધરપકડ કરાઈ,જમીનને જપ્ત કરવા માટે કૃષિ પંચે આદેશ કર્યો

અમદાવાદમાં પોપ્યુલર બિલ્ડરના માલિકની મુશ્કેલી વધી છે. વધુ એક કેસમાં રમણ પટેલ અને દશરથ પટેલની ધરપકડ કરાઈ છે. થલતેજમાં 300 કરોડથી વધુની જમીન પચાવવાના કેસમાં તેમની ધરપકડ કરાઈ છે જેને જપ્ત કરવા માટે કૃષિ પંચે આદેશ કર્યો છે. ૩૦ વર્ષ પહેલા મૂળ ખેડૂત પોચાભાઈ વિરમભાઈ બારોટના નામે બોગસ પાવર ઓફ એટર્ની ઉભી કરીને રમણ પટેલે […]

અમદાવાદમાં પોપ્યુલર બિલ્ડરના માલિકની મુશ્કેલી વધી, થલતેજમાં 300 કરોડથી વધુની જમીન પચાવવાના કેસમાં તેમની ધરપકડ કરાઈ,જમીનને જપ્ત કરવા માટે કૃષિ પંચે આદેશ કર્યો
Follow Us:
| Updated on: Nov 05, 2020 | 9:48 AM

અમદાવાદમાં પોપ્યુલર બિલ્ડરના માલિકની મુશ્કેલી વધી છે. વધુ એક કેસમાં રમણ પટેલ અને દશરથ પટેલની ધરપકડ કરાઈ છે. થલતેજમાં 300 કરોડથી વધુની જમીન પચાવવાના કેસમાં તેમની ધરપકડ કરાઈ છે જેને જપ્ત કરવા માટે કૃષિ પંચે આદેશ કર્યો છે. ૩૦ વર્ષ પહેલા મૂળ ખેડૂત પોચાભાઈ વિરમભાઈ બારોટના નામે બોગસ પાવર ઓફ એટર્ની ઉભી કરીને રમણ પટેલે આ જમીન સરસ્વતી સ્મૃતિ ખેતી સહકારી મંડળીને વેચી હતી. મુળ ખેડૂત પરીવારના એડવોકેટ હાર્દિક એચ. બારોટનો સંપર્ક કરતા તેમણે કહ્યુ કે, બનાવટી પાવર ઓફ એટર્નીથી વર્ષ ૧૯૯૧માં જે મંડળીમાં જમીનનું હસ્તાતંરણ થયુ તે ખેડૂત ખાતેદાર જ નહોતા ! આ ષડયંત્રને છૂપાવવા રમણ પટેલે આખી મંડળીને જ કો-ઓ.હાઉસિંગ મંડળી બનાવી કાઢી. જેના માટે કોઈ મંજૂરી પણ લેવાઈ નહોતી. આમ એક બાદ એક કુલ 6 મંડળીઓમાં જમીન તબદિલ કરીને જમીન પોતાના નામે ચડાવી હતી જેમા પોતાને અને પરિવારના સભ્યોને સભાસદ બનાવ્યા હતા અને તેમના નામે જમીન લઈ લીધી.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">