અમદાવાદમાં એક કારે અકસ્માત સર્જતા અનેક વાહનો ચડ્યા અડફેટે, જુઓ VIDEO

અમદાવાદમાં એક કારે અકસ્માત સર્જતા અનેક વાહનો ચડ્યા અડફેટે, જુઓ VIDEO

અમદાવાદમાં એક કાર ચાલકે અકસ્માત સર્જયો હતો. જેનાથી અનેક વાહનો અડફેટે ચડ્યા હતાં. આ અકસ્માત ઈન્કમટેક્ષ ચાર રસ્તા નજીક સર્જાયો હતો. અકસ્માત થતાં રીક્ષા સહિતના આસપાસના વ્હીકલ અડફેટે ચડ્યા હતાં. જેનાથી પાસે રહેલા લોકો દોડી આવ્યાં હતાં અને કારચાલકને પકડી પાડ્યો હતો. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે કારચાલક નશાની હાલતમાં હતો. તેથી કારચાલકને પોલીસને સોંપવામાં […]

Hardik Bhatt

| Edited By: Kunjan Shukal

Dec 11, 2020 | 6:11 PM

અમદાવાદમાં એક કાર ચાલકે અકસ્માત સર્જયો હતો. જેનાથી અનેક વાહનો અડફેટે ચડ્યા હતાં. આ અકસ્માત ઈન્કમટેક્ષ ચાર રસ્તા નજીક સર્જાયો હતો. અકસ્માત થતાં રીક્ષા સહિતના આસપાસના વ્હીકલ અડફેટે ચડ્યા હતાં. જેનાથી પાસે રહેલા લોકો દોડી આવ્યાં હતાં અને કારચાલકને પકડી પાડ્યો હતો. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે કારચાલક નશાની હાલતમાં હતો. તેથી કારચાલકને પોલીસને સોંપવામાં આવ્યો હતો. શરૂઆતમાં કારચાલકે પોતાને ઈન્કમટેક્ષ ઓફિસર ગણાવ્યો હતો. બાદમાં આધેડ વયના કારચાલકે પોતાને વકીલ ગણાવ્યો હતો. આ અકસ્માતમાં 4 વ્યકિતઓ ઈજાગ્રસ્ત થયાં હતાં. જેમને નાની મોટી ઇજાઓ પહોંચી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: Breaking News: જાણીતા ડાન્સર રેમો ડિસોઝાને આવ્યો હાર્ટ એટેક, મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati