લોકડાઉનનું પાલન કરાવી રહેલાં પોલીસજવાનો પર ગોમતીપુરમાં થયો પથ્થરમારો

લોકડાઉનનું પાલન કરાવી રહેલાં પોલીસજવાનો પર ગોમતીપુરમાં થયો પથ્થરમારો
પ્રતિકાત્મક તસવીર


લોકડાઉનનો ચુસ્તપણે અમલ પોલીસ કરાવી રહી છે. ઘરની બહાર નીકળનારા લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં પોલીસ પર પથ્થરમારો થયો છે. લોકડાઉનનું પાલન કરાવી રહેલી પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. જેને લઈને પોલીસ 2 લોકોની અટકાયત પણ કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  રાજયમાં બીપીએલ, એપીએલ અને અંત્યોદય કાર્ડધારકોને અનાજનું વિતરણ શરૂ

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Click on your DTH Provider to Add TV9 Gujarati