VIDEO: અમદાવાદમાં ‘Honest’ રેસ્ટોરન્ટના ઢોંસામાંથી નીકળ્યો વંદો, આરોગ્ય વિભાગે હાથ ધરી તપાસ

હોટલ હોય કે રેસ્ટોરન્ટ આજકાલ ખાદ્ય પદાર્થોમાંથી જીવાત નીકળવાની ઘટના વધી રહી છે. આવી જ એક ઘટના સામે આવી અમદાવાદના મણિનગરમાં આવેલી ઓનેસ્ટ રેસ્ટોરન્ટમાં ઢોંસામાંથી વંદો નીકળ્યો હતો. ગ્રાહકને પીરસવામાં આવેલા ઢોંસામાં મરેલો વંદો હતો નીકળ્યો હતો. આ પણ વાંચો: VIDEO: વેન્ચુરા એર કનેક્ટ કંપનીએ પોતાના પૂર્વ CEO સામે નોંધાવી ફરીયાદ, 2.33 કરોડ રુપિયાનો ચુનો […]

VIDEO: અમદાવાદમાં 'Honest' રેસ્ટોરન્ટના ઢોંસામાંથી નીકળ્યો વંદો, આરોગ્ય વિભાગે હાથ ધરી તપાસ
Follow Us:
| Updated on: Oct 03, 2019 | 5:44 AM

હોટલ હોય કે રેસ્ટોરન્ટ આજકાલ ખાદ્ય પદાર્થોમાંથી જીવાત નીકળવાની ઘટના વધી રહી છે. આવી જ એક ઘટના સામે આવી અમદાવાદના મણિનગરમાં આવેલી ઓનેસ્ટ રેસ્ટોરન્ટમાં ઢોંસામાંથી વંદો નીકળ્યો હતો. ગ્રાહકને પીરસવામાં આવેલા ઢોંસામાં મરેલો વંદો હતો નીકળ્યો હતો.

આ પણ વાંચો: VIDEO: વેન્ચુરા એર કનેક્ટ કંપનીએ પોતાના પૂર્વ CEO સામે નોંધાવી ફરીયાદ, 2.33 કરોડ રુપિયાનો ચુનો લગાવ્યાનો આરોપ

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

ગ્રાહકની નજર જેવી આ વંદા પર પડી કે તેની આંખો ફાટી ગઈ અને ગ્રાહકે ભારે હોબાળો મચાવ્યો હતો. ઓનેસ્ટ રેસ્ટોરાંના ઢોંસામાંથી વંદો નીકળવાની ઘટનાનો આ VIDEO હાલ વાયરલ થઈ રહ્યો છે. ત્યારે આરોગ્ય વિભાગે પણ રેસ્ટોરન્ટ પર તપાસ હાથ ધરી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અધિકારીઓની તપાસ દરમિયાન રેસ્ટોરાંમાંથી મોટાપાયે સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો. જેથી આરોગ્ય વિભાગે રેસ્ટોરન્ટના સંચાલકને ક્લોઝર નોટિસ ફટકારી છે. અને તેમનો ખુલાસો માગ્યો છે જોકે પ્રતિષ્ઠિત રેસ્ટોરન્ટની ફૂડ ક્વોલિટીને લઇને સવાલો ઉભા થયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">