VIDEO: અમદાવાદમાં આવેલા આ તળાવમાં પાણીના બદલે ભરાઈ છે કચરો, તળાવના નવીનીકરણની વાતો કાગળ પર

અમદાવાદ શહેરમાં તળાવોને ઉંડા કરવાની તથા વિકાસ કરવાની યોજનાઓ AMC દ્વારા ઘડવામાં આવે છે. જો કે ગોતા વિસ્તારમાં આવેલા તળાવમાં પાણીની જગ્યાએ સિરામીક ફેક્ટરીનો કચરો ઠલવાઇ રહ્યો છે. તમને થશે કે તળાવમાં સિરામીક ફેકટરીનો કચરો. પરંતુ આ સત્ય છે, કોર્પોરેશનને આ કચરો નહીં દેખાતો હોય પરંતુ સ્થાનિકોની માગ છે કે તળાવનું નવિનીકરણ કરી AMC તેની […]

VIDEO: અમદાવાદમાં આવેલા આ તળાવમાં પાણીના બદલે ભરાઈ છે કચરો, તળાવના નવીનીકરણની વાતો કાગળ પર
Follow Us:
| Updated on: Jul 13, 2019 | 11:00 AM

અમદાવાદ શહેરમાં તળાવોને ઉંડા કરવાની તથા વિકાસ કરવાની યોજનાઓ AMC દ્વારા ઘડવામાં આવે છે. જો કે ગોતા વિસ્તારમાં આવેલા તળાવમાં પાણીની જગ્યાએ સિરામીક ફેક્ટરીનો કચરો ઠલવાઇ રહ્યો છે. તમને થશે કે તળાવમાં સિરામીક ફેકટરીનો કચરો. પરંતુ આ સત્ય છે, કોર્પોરેશનને આ કચરો નહીં દેખાતો હોય પરંતુ સ્થાનિકોની માગ છે કે તળાવનું નવિનીકરણ કરી AMC તેની જાળવણી કરે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

આ પણ વાંચો: વડોદરાઃ દારૂ સંતાડવાના નવા કીમિયાનો પોલીસે કર્યો પર્દાફાશ, વિદેશી દારૂ સાથે બે ઝડપાયા, જુઓ VIDEO

અષાઢ મહિનામાં મેઘરાજા પોતાની કૃપા વરસાવે અને શહેરના તમામ જળાશય પાણીથી છલોછલ ભરાઇ જાય તેવું લોકો ઇચ્છી રહ્યાં છે. પરંતુ ગોતા વિસ્તારમાં આવેલા તળાવની કંઇક આવી હાલત છે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા 10 વર્ષ પહેલા ગોતા તળાવનું નવિનીકરણનું કરવાનું નક્કી કરાયું પરંતુ તે વાત અદ્ધરતાલ રહી, હાલ તો આસપાસના વિસ્તારમાં આવેલી સિરામિક ફેક્ટરીઓને કચરો તેમાં ઠલવાઈ રહ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">