ગણેશ ચતુર્થીના પર્વની શરૂઆત સાથે ભક્તોમાં અનેરો ઉત્સાહ, ગજાનંદ આયો બાપ્પા, રિદ્ધિ-સિદ્ધિ લાયો

ગુજરાતમાં તથા દેશભરમાં ગણેશોત્સવની જોરશોરથી તૈયારી ચાલી રહી છે. ગણેશચતુર્થીને લઇને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વખતે ગણેશચતુર્થીના તહેવારમાં અનેક પ્રકારના ગણેશજી જોવા મળ્યો છે. આ પણ વાંચોઃ અમદાવાદમાં રસ્તાઓનું સમારકામ શરૂ કરી દેવાયું, ત્રણ મહિના સુધી સુભાષ બ્રિજને રવિવારે બંધ રખાશે Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ […]

ગણેશ ચતુર્થીના પર્વની શરૂઆત સાથે ભક્તોમાં અનેરો ઉત્સાહ, ગજાનંદ આયો બાપ્પા, રિદ્ધિ-સિદ્ધિ લાયો
Follow Us:
| Updated on: Sep 01, 2019 | 5:34 PM

ગુજરાતમાં તથા દેશભરમાં ગણેશોત્સવની જોરશોરથી તૈયારી ચાલી રહી છે. ગણેશચતુર્થીને લઇને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વખતે ગણેશચતુર્થીના તહેવારમાં અનેક પ્રકારના ગણેશજી જોવા મળ્યો છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં રસ્તાઓનું સમારકામ શરૂ કરી દેવાયું, ત્રણ મહિના સુધી સુભાષ બ્રિજને રવિવારે બંધ રખાશે

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મૂર્તિકારો દ્વારા પાંદડા, ચોકલેટ, માટી તથા જાત જાતની વેરાયટીથી ગણેશજીની મૂર્તિ બનાવવામાં આવી છે. અને નવા પ્રકારના ગણેશજી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. અમદાવાદના ગુલબાઇ ટેકરા વિસ્તારમાં પણ ગણેશજીની મૂર્તિને ઘરે લઇ જવા લોકોની ભીડ જામી છે. અને લોકો વાજતે ગાજતે ગણેશજીની પધરામણી પણ કરી રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">