ઓનેસ્ટની વધુ એક રેસ્ટોરન્ટના ભોજનમાંથી નીકળી જીવાત! જુઓ VIDEO

સારી ગુણવત્તા મળી રહે તે માટે લોકો બ્રાન્ડેડ અને મોટી હોટલમાં જમવા જતા હોય છે, પરંતુ આ હોટેલો ગ્રાહકો સાથે વિશ્વાસઘાત કરતી હોય તેમ લાગે છે. આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણકે ફરીવાર અમદાવાદમાં ઓનેસ્ટની પ્રામાણિકતા પર સવાલ ઉઠ્યા છે. ઓનેસ્ટની પ્રહલાદનગર સ્થિત રેસ્ટોરન્ટમાં ભોજનમાંથી જીવાત નીકળી છે. જીવાત નીકળતા ગ્રાહકે મહાનગરપાલિકાના આરોગ્ય […]

ઓનેસ્ટની વધુ એક રેસ્ટોરન્ટના ભોજનમાંથી નીકળી જીવાત! જુઓ VIDEO
Follow Us:
Bhavesh Bhatti
| Edited By: | Updated on: Oct 17, 2019 | 7:13 AM

સારી ગુણવત્તા મળી રહે તે માટે લોકો બ્રાન્ડેડ અને મોટી હોટલમાં જમવા જતા હોય છે, પરંતુ આ હોટેલો ગ્રાહકો સાથે વિશ્વાસઘાત કરતી હોય તેમ લાગે છે. આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણકે ફરીવાર અમદાવાદમાં ઓનેસ્ટની પ્રામાણિકતા પર સવાલ ઉઠ્યા છે. ઓનેસ્ટની પ્રહલાદનગર સ્થિત રેસ્ટોરન્ટમાં ભોજનમાંથી જીવાત નીકળી છે. જીવાત નીકળતા ગ્રાહકે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને ફરિયાદ કરી હતી, પરંતુ આરોગ્ય વિભાગે ચેકિંગના બદલે રેસ્ટોરન્ટને ફરિયાદીની માહિતી આપી હતી. જેથી રેસ્ટોરન્ટ મેનેજરે ગ્રાહકને સમજાવી દીધા હતા. ઓનેસ્ટ રેસ્ટોરન્ટના ભોજનમાંથી જીવાત નીકળવાનો એક જ સપ્તાહમાં બીજો કિસ્સો છે. જેથી પ્રતિષ્ઠિત રેસ્ટોરન્ટની ફૂડ ક્વોલિટીને લઈને સવાલો સર્જાયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પરિવારમાં કેટલા છે સભ્યો? જાણો કોણ શું કરે છે? જુઓ VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
g clip-path="url(#clip0_868_265)">