રાહુલ ગાંધી સામે અમદાવાદ મેટ્રો કોર્ટે ઇશ્યુ કર્યું સમન્સ, જુઓ VIDEO

તત્કાલીન રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સામે ટિપ્પણી કરવાનો કેસમાં રાહુલ ગાંધી સામે મેટ્રો કોર્ટે સમન્સ ઇશ્યુ કર્યું છે. વર્ષ 2019માં બીજી વાર મેટ્રો કોર્ટે રાહુલ ગાંધી સામે સમન્સ ઇશ્યૂ કર્યું છે. જબલપુરની સભામાં રાહુલ ગાંધીએ અમિત શાહ વિરુધ્ધ વિવાદિત નિવેદન કર્યા હતા. ભાજપના કોર્પોરેટર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટે મેટ્રો કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ કરી હતી. રાહુલ ગાંધી બેઠકોમાં […]

રાહુલ ગાંધી સામે અમદાવાદ મેટ્રો કોર્ટે ઇશ્યુ કર્યું સમન્સ, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Aug 09, 2019 | 8:07 AM

તત્કાલીન રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સામે ટિપ્પણી કરવાનો કેસમાં રાહુલ ગાંધી સામે મેટ્રો કોર્ટે સમન્સ ઇશ્યુ કર્યું છે. વર્ષ 2019માં બીજી વાર મેટ્રો કોર્ટે રાહુલ ગાંધી સામે સમન્સ ઇશ્યૂ કર્યું છે. જબલપુરની સભામાં રાહુલ ગાંધીએ અમિત શાહ વિરુધ્ધ વિવાદિત નિવેદન કર્યા હતા. ભાજપના કોર્પોરેટર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટે મેટ્રો કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ કરી હતી. રાહુલ ગાંધી બેઠકોમાં વ્યસ્ત હોવાથી સમયની માગ કરાઈ છે તેથી વધુ સુનાવણી 11 ઓક્ટોબરે હાથ ધરાશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
કેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે
Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
શું તમે જાણો છો કે કઈ શરાબમાં હોય છે સૌથી વધુ નશો ? જેનો એક જ પેગ હોય છે કાફી
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: પાકિસ્તાનની મુજાહિદ્દીન બટાલિયન ભારત પર કરી શકે છે હુમલો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">