પ્રજાને દંડ પોલીસ દબંગ! પોલીસ કર્મીઓના રસ્તા પર ટ્રાફિક નિયમોનો ભંગ કરતા આ VIDEOને જોઈને તમને પણ અનેક સવાલો ઉભા થશે

લોકોને ટ્રાફિક નિયમનું પાલન કરાવનારી પોલીસ ખુદ ટ્રાફિક નિયમનું પાલન કરવામાં માનતી નથી. આવું અમે કહેતાં નથી પણ ટીવી નાઈનના કેમેરામાં કેદ થયેલા દ્રશ્યો કહી રહ્યા છે. લોકોની પાછળ પડતી પોલીસની પાછળ જ્યારે કેમેરો પડ્યો ત્યારે કેવા કેવા બહાના સાંભળવા મળ્યા એ જોઈને તમને નવાઈ લાગશે. જોકે પોલીસે હવે પોલીસકર્મીઓ સાથે જ કડકાઈ શરૂ કરી […]

પ્રજાને દંડ પોલીસ દબંગ! પોલીસ કર્મીઓના રસ્તા પર ટ્રાફિક નિયમોનો ભંગ કરતા આ VIDEOને જોઈને તમને પણ અનેક સવાલો ઉભા થશે
Follow Us:
| Updated on: Sep 15, 2019 | 4:48 AM

લોકોને ટ્રાફિક નિયમનું પાલન કરાવનારી પોલીસ ખુદ ટ્રાફિક નિયમનું પાલન કરવામાં માનતી નથી. આવું અમે કહેતાં નથી પણ ટીવી નાઈનના કેમેરામાં કેદ થયેલા દ્રશ્યો કહી રહ્યા છે. લોકોની પાછળ પડતી પોલીસની પાછળ જ્યારે કેમેરો પડ્યો ત્યારે કેવા કેવા બહાના સાંભળવા મળ્યા એ જોઈને તમને નવાઈ લાગશે. જોકે પોલીસે હવે પોલીસકર્મીઓ સાથે જ કડકાઈ શરૂ કરી છે એટલે આશા રાખીએ કે પોલીસ નિયમો કે કેમેરાથી ભાગતી નહીં જોવા મળે. બાદમાં નિયમોનો ભંગ કરનારા પેલીસ કર્મીઓને પણ દંડ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: VIDEO: છોટા ઉદેપુરમાં 2 કલાકમાં 4 ઈંચ મૂશળધાર વરસાદ વરસ્યો, ઓરસંગ નદી બે કાંઠે વહેવા લાગી

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">