VIDEO: અમદાવાદની LG હોસ્પિટલમાં દર્દીના સગા અને બાઉન્સરો વચ્ચે ઝપાઝપી, 2 દિવસમાં 2 હોસ્પિટલમાં થઈ બબાલ

અમદાવાદ શહેરમાં ફરી હોસ્પિટલમાં દર્દીના સગા અને બાઉન્સર વચ્ચે ઝપાઝપીની ઘટના બની છે. શહેરના મણિનગરમાં આવેલી LG હોસ્પિટલમાં દર્દીના સગા અને બાઉન્સર વચ્ચે મારામારીની ઘટના બની હતી. દર્દીના સગાએ તાત્કાલિક સારવાર રૂમમાં અંદર જવા હોસ્પિટલના બાઉન્સરો સાથે ઝપાઝપી કરી હતી. આ પણ વાંચો: અમદાવાદમાં ધોધમાર વરસાદ: બોપલ સહિત શહેરના કેટલાક વિસ્તારોમાં ભરાયા પણી, જુઓ VIDEO […]

VIDEO: અમદાવાદની LG હોસ્પિટલમાં દર્દીના સગા અને બાઉન્સરો વચ્ચે ઝપાઝપી, 2 દિવસમાં 2 હોસ્પિટલમાં થઈ બબાલ
Follow Us:
| Updated on: Aug 17, 2019 | 5:56 PM

અમદાવાદ શહેરમાં ફરી હોસ્પિટલમાં દર્દીના સગા અને બાઉન્સર વચ્ચે ઝપાઝપીની ઘટના બની છે. શહેરના મણિનગરમાં આવેલી LG હોસ્પિટલમાં દર્દીના સગા અને બાઉન્સર વચ્ચે મારામારીની ઘટના બની હતી. દર્દીના સગાએ તાત્કાલિક સારવાર રૂમમાં અંદર જવા હોસ્પિટલના બાઉન્સરો સાથે ઝપાઝપી કરી હતી.

આ પણ વાંચો: અમદાવાદમાં ધોધમાર વરસાદ: બોપલ સહિત શહેરના કેટલાક વિસ્તારોમાં ભરાયા પણી, જુઓ VIDEO

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

તે દરમિયાન દર્દીના સગાએ મહિલા બાઉન્સરને ધક્કા મારી નીચે પાડી દેતા મામલો બીચક્યો હતો. અને બાદમાં મણિનગર પોલીસે હોસ્પિટલમાં પહોંચી મામલો થાળે પાડ્યો હતો. મહત્વનું છે કે હજુ ગઈ કાલે SVP હોસ્પિટલમાં પણ બાઉન્સર અને દર્દીના સગા વચ્ચે ઝપાઝપીની ઘટના સામે આવી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">