VIDEO: રાજ્યની સૌથી મોટી અમદાવાદ સિવિલમાં 5 દિવસમાં 14 બાળકોના મોત, સિવિલ સુપરીટેન્ડેન્ટને જણાવ્યું કારણ

રાજ્યની સૌથી મોટી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ચાલુ વર્ષે 1થી 5 જાન્યુઆરી સુધીમાં 14 બાળકનાં મોત થયા છે. જેમાં 7 મૃત બાળકોનો સિવિલ હોસ્પિટલમાં જ જન્મ થયો હતો. ત્યારે બાકીના 7 મૃત બાળકો અન્ય સ્થળે જન્મયા અને વધુ સારવાર માટે સિવિલમાં લાવવામાં આવ્યા હતા.   Web Stories View more એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે […]

VIDEO: રાજ્યની સૌથી મોટી અમદાવાદ સિવિલમાં 5 દિવસમાં 14 બાળકોના મોત, સિવિલ સુપરીટેન્ડેન્ટને જણાવ્યું કારણ
તસવીર પ્રતીકાત્મક છે.
Follow Us:
| Updated on: Jan 06, 2020 | 6:28 AM

રાજ્યની સૌથી મોટી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ચાલુ વર્ષે 1થી 5 જાન્યુઆરી સુધીમાં 14 બાળકનાં મોત થયા છે. જેમાં 7 મૃત બાળકોનો સિવિલ હોસ્પિટલમાં જ જન્મ થયો હતો. ત્યારે બાકીના 7 મૃત બાળકો અન્ય સ્થળે જન્મયા અને વધુ સારવાર માટે સિવિલમાં લાવવામાં આવ્યા હતા.

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અમદાવાદ સિવિલમાં જન્મેલા 7 પૈકીના 5 બાળકોનો જન્મ અધૂરા મહિને થયો હતો. ત્યારે 2 મૃત બાળકોને શ્વાસની તકલીફ હતી. 1થી 5 જાન્યુઆરી સુધીમાં અમદાવાદ સિવિલમાં 127 ડિલિવરી કરવામાં આવી. જે પૈકીના 23 બાળકોને NICUમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: JNU હિંસા પર દિલ્હી પોલીસે દાખલ કરી FIR, ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો કેસ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">