અમદાવાદની જ્વેલર્સ શોપમાં ફાયરિંગ વીથ લૂંટ! ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે
અમદાવાદના ઓઢવમાં ફાયરિંગ વીથ લૂંટની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તેમાં સ્પષ્ટ દેખાય છેકે લૂંટારૂઓ રિવોલ્વરના જોરે જ્વેલર્સના કર્મચારીઓને બંધક બનાવે છે અને ત્યારબાદ લૂંટ ચલાવીને ફરાર થઈ જાય છે. બાઈક પર આવેલા ચાર શખ્સોએ હીરાબા જ્વેલર્સમાં પહેલા ફાયરિંગ કર્યું અને ત્યારબાદ 3 લાખથી વધુની રોકડ અને 200 […]
અમદાવાદના ઓઢવમાં ફાયરિંગ વીથ લૂંટની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તેમાં સ્પષ્ટ દેખાય છેકે લૂંટારૂઓ રિવોલ્વરના જોરે જ્વેલર્સના કર્મચારીઓને બંધક બનાવે છે અને ત્યારબાદ લૂંટ ચલાવીને ફરાર થઈ જાય છે. બાઈક પર આવેલા ચાર શખ્સોએ હીરાબા જ્વેલર્સમાં પહેલા ફાયરિંગ કર્યું અને ત્યારબાદ 3 લાખથી વધુની રોકડ અને 200 ગ્રામ સોનાના દાગીના લૂંટીને ફરાર થઈ ગયા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: 10 કરોડ રૂપિયાની લૂંટ! વાપીમાં IIFL ગોલ્ડ લોન બેંકમાં લૂંટારાઓ ત્રાટક્યા, જુઓ VIDEO