નવરાત્રિના અવસરે અમદાવાદના એક ભાવિક ભક્તે માં અંબાને 1 કિલો સોનું અર્પણ કર્યુ, જુઓ VIDEO

નવરાત્રિના અવસરે અમદાવાદના એક ભાવિક ભક્તે માં અંબાને 1 કિલો સોનું અર્પણ કર્યુ, જુઓ VIDEO


હાલમાં માં અંબાના નવલા નોરતા ચાલી રહ્યા છે. ત્યારે અમદાવાદના એક ભક્તે અંબાજી મંદિરમાં 1 કિલો સોનાનું દાન અર્પણ કર્યુ છે. ભાવિક ભક્તે રૂપિયા 52.70 લાખની કિંમતનું સોનું માતાને ધરાવ્યું છે.

&

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો