અમદાવાદ: વેલેન્ટાઈન ડેનો વિરોધ, રિવરફ્રન્ટ પર બજરંગ દળનો હોબાળો

‘વેલેન્ટાઈન ડે’ પર દર વર્ષે બજરંગ દળ દ્વારા વિરોધ કરવામાં આવે છે. ત્યારે આજે પણ બજરંગ દળના કાર્યકર્તાઓ રિવરફ્રન્ટ તથા શહેરના અન્ય જાહેર વિસ્તારોમાં પ્રેમીપંખીડાઓનો વિરોધ કરતા નજરે પડયા. વિરોધ દરમિયાન કોઈ અફરાતફરી ન સર્જાય તે હેતુથી પોલીસ દ્વારા રિવરફ્રન્ટ પર ચુસ્ત બંદોબસ્ત મૂકવામાં આવ્યો હતો. Web Stories View more જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય […]

અમદાવાદ: વેલેન્ટાઈન ડેનો વિરોધ, રિવરફ્રન્ટ પર બજરંગ દળનો હોબાળો
Follow Us:
| Updated on: Feb 14, 2020 | 9:12 AM

‘વેલેન્ટાઈન ડે’ પર દર વર્ષે બજરંગ દળ દ્વારા વિરોધ કરવામાં આવે છે. ત્યારે આજે પણ બજરંગ દળના કાર્યકર્તાઓ રિવરફ્રન્ટ તથા શહેરના અન્ય જાહેર વિસ્તારોમાં પ્રેમીપંખીડાઓનો વિરોધ કરતા નજરે પડયા. વિરોધ દરમિયાન કોઈ અફરાતફરી ન સર્જાય તે હેતુથી પોલીસ દ્વારા રિવરફ્રન્ટ પર ચુસ્ત બંદોબસ્ત મૂકવામાં આવ્યો હતો.

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મહિલાઓની સુરક્ષા માટે મહિલા પોલીસને પણ તૈનાત કરવામાં આવી હતી. ત્યારે બીજી તરફ કોલેજની બહાર લવજેહાદની પત્રિકાઓ બજરંગ દળ દ્વારા ફરતી કરવામાં આવી છે. બજરંગ દળના પ્રાંત પ્રમુખે જણાવ્યું કે, વેલેન્ટાઈન ડેને ધ્યાનમાં રાખીને અમે કોલેજની અંદર ચેતવણી પત્ર લગાવ્યા છે. જ્યાં યંગસ્ટર્સ એકઠા થાય છે ત્યાં પત્ર લગાવ્યા છે. તેમને પોઝીટિવલી સમજાવ્યા છે કે વેલેન્ટાઈન ડે કેમ ન મનાવવો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: રાહુલ ગાંધીએ ટ્વિટર પર પુલવામા હુમલાને લઈ ઉઠાવ્યા સવાલ, ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ કર્યો પલટવાર

Latest News Updates

ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
g clip-path="url(#clip0_868_265)">