અમદાવાદ એપલ હોસ્પિટલનું BU પરમિશન રદ કરવામાં આવ્યું

અમદાવાદ એપલ હોસ્પિટલનું BU પરમિશન રદ કરવામાં આવ્યું

અમદવાદમાં પરિમલ ગાર્ડન પાસે થોડા દિવસ પહેલા જ નાના બાળકોની હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની હતી. તે એપલ હોસ્પિટલની BU પરમિશન રદ કરવામાં આવી છે. ફાયર સેફ્ટિ NOCના હોવાને કારણે BU રદ કરવામાં આવી છે.

 

હોસ્પિટલને ખાલી કરવા માટે તંત્ર દ્વારા એક અઠવાડીયાનો સમય આપવામાં આવ્યો છે. તંત્ર દ્નારા હોસ્પિટલ સીલ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ જ આ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી પણ કોઈ જાનહાનિ થઈ નહતી.

આ પણ વાંચો: ભારતીય ટીમની આ તાકાત તેને જીતાડશે વલ્ડૅકપ!

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati