અમદાવાદ: લોકડાઉનનું ઉલ્લંઘન કરનારા સામે કડક કાર્યવાહી, ગાયકવાડ હવેલી નજીક 1 કલાકમાં 7 કેસ દાખલ
લોકડાઉનના ચુસ્ત અમલ માટે અમદાવાદના કોટ વિસ્તારમાં પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. લોકડાઉનનું ઉલ્લંઘન કરનારા સામે પોલીસ વધુ કડક બની છે. ગાયકવાડ હવેલી નજીક છેલ્લા 1 કલાકમાં 7 કેસ લોકડાઉનના ઉલ્લંઘનના દાખલ કરવામાં આવ્યા છે અને જાહેરનામાના ભંગ બદલ લોકોની ધરપકડ કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. Web Stories View more IPL 2024 […]
લોકડાઉનના ચુસ્ત અમલ માટે અમદાવાદના કોટ વિસ્તારમાં પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. લોકડાઉનનું ઉલ્લંઘન કરનારા સામે પોલીસ વધુ કડક બની છે. ગાયકવાડ હવેલી નજીક છેલ્લા 1 કલાકમાં 7 કેસ લોકડાઉનના ઉલ્લંઘનના દાખલ કરવામાં આવ્યા છે અને જાહેરનામાના ભંગ બદલ લોકોની ધરપકડ કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: કોરોનાના કહેર વચ્ચે એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી, પોલીસે બુટલેગરને ઝડપી પાડયા