હવે કોરોના વોરિયર્સ કોરોનાથી સંક્રમિત, ડોક્ટર્સ અને નર્સીંગ સ્ટાફ પણ બન્યા કોરોનાનો શિકાર

Ahmedabad: 60 Corona warriors test positive for COVID

મેડિકલ સ્ટાફ પણ હવે કોરોના મહામારીનો શિકાર બની રહ્યો છે અને કોરોના સંક્રમણ હવે વધુ ખતરનાક બની રહ્યું છે. અત્યાર સુધી કોરોના વોરિયર્સ તરીકે કામ કરતા ડોક્ટર્સ અને મેડિકલના વ્યવસાય સાથે જોડાયેલા કર્મચારીઓ પણ હવે કોરોનાનો ભોગ બની રહ્યાં છે. જેની સંખ્યા પણ ચિંતાજનક રીતે વધી રહી છે. અત્યાર સુધીમાં 3 નર્સીંગ સ્ટાફ કોરોનાના કારણે મૃત્યુ પામ્યાં છે. જ્યારે 60 જેટલો સ્ટાફ સારવાર લઈ રહ્યો છે અને ફક્ત અમદાવાદમાં જ અત્યાર સુધીમાં 430 જેટલા આરોગ્યકર્મીઓ કોરોનાથી સંક્રમિત થયા છે.

READ  ગુજરાતની જુદી-જુદી APMCમાં અનાજના ભાવ શું રહયા, જાણો એક ક્લિક પર..

 

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

FB Comments