અમદાવાદ: 31માં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો CM રૂપાણી અને રાજ્યપાલે કરાવ્યો પ્રારંભ, દેશ-વિદેશના પતંગબાજો ભાગ લેશે

અમદાવાદમાં આજથી 31માં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ થઈ ગયો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી તથા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પતંગ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર 7 થી 14 જાન્યુઆરી સુધી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ચાલશે. Web Stories View more 30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત વિરાટ કે રોહિત નહીં, આ […]

અમદાવાદ: 31માં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો CM રૂપાણી અને રાજ્યપાલે કરાવ્યો પ્રારંભ, દેશ-વિદેશના પતંગબાજો ભાગ લેશે
Follow Us:
| Updated on: Jan 07, 2020 | 5:04 AM

અમદાવાદમાં આજથી 31માં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ થઈ ગયો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી તથા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પતંગ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર 7 થી 14 જાન્યુઆરી સુધી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ચાલશે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું સંબોધન Vijay Rupani#TV9News #Ahmedabad #CMVijayRupani #Kitefestival

TV9 Gujarati यांनी वर पोस्ट केले सोमवार, ६ जानेवारी, २०२०

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ મહોત્સવમાં ગુજરાતમાંથી 795 પતંગબાજ હાજર રહેશે. ભારતના 12 રાજ્યોના 115 પતંગબાજ સ્પર્ધામાં ભાગ લેશે. ત્યારે વિશ્વના 45 દેશના 153 પતંગબાજ મહોત્સવમાં ઉપસ્થિત રહેશે. આ સાથે જ સાબરમતી રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ દરમિયાન વિવિધ સાંસ્કૃતિ કાર્યક્રમ પણ યોજાશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">