VIDEO: અમદાવાદમાં ખાડિયા પોલીસે ડ્રોનથી ધાબા ઉપર ભેગા થયેલા લોકો વિરુદ્ધ કરી કાર્યવાહી, 14 લોકોની કરી ધરપકડ

અમદાવાદ : ખાડિયા પોલીસે ડ્રોનથી ધાબા ઉપર ભેગા થયેલા લોકો વિરુદ્ધ કરી કાર્યવાહી કરી હતી. પોલીસે અલગ અલગ બે કેસ દાખલ કરી 14 લોકોની કરી ધરપકડ કરી છે. આ પણ વાંચો: VIDEO: ભારતમાં કોરોના વાયરસના 5,927 કેસ, સૌથી વધુ કેસ આ રાજ્યમાં નોંધાયા Web Stories View more IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, […]

VIDEO: અમદાવાદમાં ખાડિયા પોલીસે ડ્રોનથી ધાબા ઉપર ભેગા થયેલા લોકો વિરુદ્ધ કરી કાર્યવાહી, 14 લોકોની કરી ધરપકડ
Follow Us:
| Updated on: Apr 11, 2020 | 4:41 AM

અમદાવાદ : ખાડિયા પોલીસે ડ્રોનથી ધાબા ઉપર ભેગા થયેલા લોકો વિરુદ્ધ કરી કાર્યવાહી કરી હતી. પોલીસે અલગ અલગ બે કેસ દાખલ કરી 14 લોકોની કરી ધરપકડ કરી છે.

આ પણ વાંચો: VIDEO: ભારતમાં કોરોના વાયરસના 5,927 કેસ, સૌથી વધુ કેસ આ રાજ્યમાં નોંધાયા

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

રાયપુર ભાઉની પોળમાં આવેલ કેશવ ફ્લેટમાં 4 લોકો અને તુલસી ફ્લેટમાં 10 લોકો મળી 14 લોકો સામે જાહેરનામા ભંગ વિરુદ્ધ કરી કાર્યવાહી કરવામાં આવી હતી. ધાબા પર ગેમ રમવા લોકો ભેગા થયા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">