VIDEO: અમદાવાદમાં ક્રિકેટ પર સટ્ટો રમતા 10 ઝડપાયા, પોલીસે 10 લાખ રૂપિયાનો મુદ્દામાલ કર્યો જપ્ત

અમદાવાદના સાઉથ બોપલમાંથી ફરી એકવાર ક્રિકેટનો સટ્ટો રમતા 10 આરોપી ઝડપાયા છે. ઓર્ચિડ એલિંગસના એપાર્ટમેન્ટમાંથી હાઈ પ્રોફાઈલ સટ્ટાનું રેકેટ પકડાયું છે. પોલીસે બાતમીના આધારે રેડ કરતાં સટ્ટો રમતા 10 શખ્સો ઝડપાયા હતાં.   Web Stories View more ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે? આ સરળ રીતે ઘરના […]

VIDEO: અમદાવાદમાં ક્રિકેટ પર સટ્ટો રમતા 10 ઝડપાયા, પોલીસે 10 લાખ રૂપિયાનો મુદ્દામાલ કર્યો જપ્ત
Follow Us:
| Updated on: Dec 14, 2019 | 6:26 AM

અમદાવાદના સાઉથ બોપલમાંથી ફરી એકવાર ક્રિકેટનો સટ્ટો રમતા 10 આરોપી ઝડપાયા છે. ઓર્ચિડ એલિંગસના એપાર્ટમેન્ટમાંથી હાઈ પ્રોફાઈલ સટ્ટાનું રેકેટ પકડાયું છે. પોલીસે બાતમીના આધારે રેડ કરતાં સટ્ટો રમતા 10 શખ્સો ઝડપાયા હતાં.

ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
કેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે
Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
શું તમે જાણો છો કે કઈ શરાબમાં હોય છે સૌથી વધુ નશો ? જેનો એક જ પેગ હોય છે કાફી

આરોપીઓ બાંગ્લાદેશ પ્રિમિયર લિગની મેચ પર સટ્ટો રમતા હતા અને 4 મહિના પહેલા ફ્લેટ ભાડે રાખી સટ્ટો રમાતો હતો. જેમાં કાળુ ઉર્ફે કિશોર સમગ્ર સંચાલન કરતો હોવાનું સામે આવ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

પોલીસે આરોપીઓ પાસેથી 31 સ્માર્ટ ફોન, 57 સાદા ફોન, 5 લેપટોપ, 2 LED ટીવી, એક કાર અને 5 હજાર રોકડ રકમ સહિત 10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બીજી તરફ આ સટ્ટોડિયાઓના દુબઈ અને પાકિસ્તાનમાં પણ કનેક્શન હોવાની પોલીસને આશંકા છે. ત્યારે પોલાસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">