અમદાવાદમાં બે દિવસના કર્ફ્યુમાં રસ્તાઓ સુમસામ, પોલીસનું શહેરભરમાં ચેકિંગ

અમદાવાદમાં બે દિવસના કર્ફ્યુમાં રસ્તાઓ સુમસામ, પોલીસનું શહેરભરમાં ચેકિંગ

અમદાવાદમાં બે દિવસના કરફયુમાં રસ્તાઓ સુમસામ ભાસી રહ્યાં છે. સતત વાહનોથી ધમધમતો એસજી હાઇવે હાલ સુમસામ નજરે પડી રહ્યો છે. કર્ફયુને કારણે રસ્તાઓ પર પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરાયું છે. શહેરમાં પ્રવેશ માટેના સર્કલો પર પોલીસની ટીમ તૈનાત કરાઇ છે. શહેરમાં ચેકપોસ્ટ બનાવી વાહનોનું કડકાઇથી ચેકીંગ થઇ રહ્યું છે.

READ  People living under fear of death as govt failed to provide homes, Vapi

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

 

 

FB Comments