આજે સાંજે પ કલાકે કોરોના માટે કો-વેક્સિન હવાઇમાર્ગે ગુજરાત આવશે, સૌપ્રથમ 1000 સ્વંયસેવકો પર કરાશે ટ્રાયલ

આજે સાંજે 5 વાગ્યે કોરોના પર ટ્રાયલ માટેની કો-વેક્સિન, ઈન્ડિગો ફ્લાઈટ મારફતે અમદાવાદ એરપોર્ટ પર આવશે. કો-વેક્સિન, એરપોર્ટથી અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે વેક્સિન લઈ જવાશે. આઈસીએમઆરની ગાઈડ લાઈન પ્રમાણે નિયત તાપમાનમાં વેક્સિન રખાશે. સોલા સિવિલ હોસ્પિટલ ખાતે વેક્સિન રાખવા વિશેષ રૂમ ઊભો કરાયો છે.   Web Stories View more WhatsApp એ લોન્ચ કર્યું ચેટ […]

આજે સાંજે પ કલાકે કોરોના માટે કો-વેક્સિન હવાઇમાર્ગે ગુજરાત આવશે, સૌપ્રથમ 1000 સ્વંયસેવકો પર કરાશે ટ્રાયલ
Follow Us:
| Updated on: Nov 24, 2020 | 4:28 PM

આજે સાંજે 5 વાગ્યે કોરોના પર ટ્રાયલ માટેની કો-વેક્સિન, ઈન્ડિગો ફ્લાઈટ મારફતે અમદાવાદ એરપોર્ટ પર આવશે. કો-વેક્સિન, એરપોર્ટથી અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે વેક્સિન લઈ જવાશે. આઈસીએમઆરની ગાઈડ લાઈન પ્રમાણે નિયત તાપમાનમાં વેક્સિન રખાશે. સોલા સિવિલ હોસ્પિટલ ખાતે વેક્સિન રાખવા વિશેષ રૂમ ઊભો કરાયો છે.

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

અગાઉ 3 હજાર જેટલા ટ્રાયલ કરવા માટે આયોજન કરાયું હતું, હવે વ્યવસ્થાને આધિન 1 હજાર સ્વયં સેવકો પર ટ્રાયલ કરાશે.આઈસીએમઆર અને નેશનલ વાયરોલોજી ઈન્સ્ટિટ્યુટ પુણે દ્વારા મંજૂરી આપ્યા બાદ આ વેક્સિન ડેવલોપ કરાઇ છે.

હાલ તો સોલા હોસ્પિટલ તંત્ર દ્વારા ટ્રાયલ માટે વોલન્ટિયર્સ આઇડેન્ટિફાય કરાયા છે. આ મામલે મુખ્યમંત્રી નિવાસસ્થાને એક બેઠક પણ યોજાશે. ગુજરાતમાં વધતા કોરોના સંક્રમણને પગલે આ વેક્સિન કેટલું કારગત નિવડે છે તે જોવું રહ્યું

શું છે કો-વેક્સિન ? કો-વેક્સિન સંપૂર્ણ સ્વદેશી એટલે કે ભારતમાં જ બની છે. કો-વેક્સિનનું હજુ ત્રીજા ચરણમાં ટ્રાયલ્સ ચાલી રહ્યું છે. તેના અગાઉના પરિક્ષણોને આધારે બનાવનારી કંપની ભારત બાયોટેકે કહ્યું છે કે તેના પરિણામો ઉત્સાહ વધારનારા અને સારા છે. કંપનીના એક નિવેદનના આધારે એવું મનાઈ રહ્યું છે કે આ રસીની હાલની અસરકારકતા 60 ટકા જેટલી આવી શકે છે. જોકે ફાઇનલ પરિણામોને હજુવાર છે. આ-જ રસીના ટ્રાયલ માટે સોલા સિવિલ હોસ્પિટલમાં લવાશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">