અમદાવાદમાં કોરોના સંક્રમણને પગલે રાત્રિ કર્ફ્યુ રખાયો યથાવત, કર્ફ્યુ બાબતે શું માનવું છે અમદાવાદીઓનું ?

અમદાવાદમાં કોરોના સંક્રમણને પગલે રાત્રિ કર્ફ્યુ રખાયો યથાવત, કર્ફ્યુ બાબતે શું માનવું છે અમદાવાદીઓનું ?

અમદાવાદ શહેરમાં દિવસનો કર્ફ્યુ સરકારે રદ કર્યો છે. જયારે અમદાવાદ સહિતના ચાર મોટા શહેરોમાં રાત્રિ કર્ફ્યુની અમલવારી યથાવત રાખી છે. ત્યારે અમદાવાદમાં કોરોના સંક્રમણના વધતા કેસને પગલે અમદાવાદના સ્થાનિકો શું માને છે ? અને, કર્ફ્યુનો અમલ કેટલો યોગ્ય છે તે બાબતે શું કહી રહ્યા છે અમદાવાદીઓ. જુઓ આ વીડિયોમાં.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  આ મહિલામાં કોઈ આત્મા પ્રવેશી ગઈ છે? જાહેર રસ્તા પર ઉંધી દોડી યુવતી, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

FB Comments