અમદાવાદમાં કોરોના સંક્રમણને પગલે માસ્ક ન પહેરનારા સામે પોલીસની લાલ આંખ, લોકોમાં જાગૃતિ લાવવાનો પોલીસનો પ્રયાસ

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. તેમ છતાં લોકો માસ્ક નથી પહેરતા. જેની સામે માસ્ક ન પહેરનારા સામે પોલીસે લાલ આંખ કરી છે. માસ્ક વગરના લોકોને પોલીસ પકડી પોલીસ વાનમાં બેસાડી કોરોના ટેસ્ટ કરાવવા લઈ જાય છે. કોરોના પોઝિટિવ આવતા હોસ્પિટલમાં દાખલ કરે છે.અને નેગેટિવ આવતા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. માસ્ક નહીં પહેરી […]

અમદાવાદમાં કોરોના સંક્રમણને પગલે માસ્ક ન પહેરનારા સામે પોલીસની લાલ આંખ, લોકોમાં જાગૃતિ લાવવાનો પોલીસનો પ્રયાસ
Follow Us:
| Updated on: Nov 28, 2020 | 5:17 PM

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. તેમ છતાં લોકો માસ્ક નથી પહેરતા. જેની સામે માસ્ક ન પહેરનારા સામે પોલીસે લાલ આંખ કરી છે. માસ્ક વગરના લોકોને પોલીસ પકડી પોલીસ વાનમાં બેસાડી કોરોના ટેસ્ટ કરાવવા લઈ જાય છે. કોરોના પોઝિટિવ આવતા હોસ્પિટલમાં દાખલ કરે છે.અને નેગેટિવ આવતા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. માસ્ક નહીં પહેરી અમદાવાદીઓ કરોડો રૂપિયાનો દંડ ભરી ચુક્યા છે. છતાં પણ માસ્ક પહેરવા બાબતે જાગૃતી ન આવતા પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">