અમદાવાદમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના અધ્યક્ષતામાં યોજાઇ તબીબો સાથે રિવ્યુ બેઠક

રાજ્યમાં કોરોના સંક્રમણના કેસ ફરી એકવાર પહેલાની જેમ ચિંતાજનક હદે વધી રહ્યાં છે. અમદાવાદ સિવિલમાં 100થી વધુ દર્દીઓ રોજ દાખલ થતાં તંત્ર હરકતમાં આવ્યુ. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની અધ્યક્ષતામાં આરોગ્ય કમિશનર, આરોગ્ય સચિવ અને સિવિલ હોસ્પિટલના તબીબોની એક રિવ્યુ બેઠક મળી. જેમાં કોરોના સંક્રમણના વધતા કેસ વચ્ચે આરોગ્યની સુવિધાઓ વધારવાને લઈ ચર્ચા-વિચારણા કરાઈ. રાજ્યની […]

અમદાવાદમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના અધ્યક્ષતામાં યોજાઇ તબીબો સાથે રિવ્યુ  બેઠક
Follow Us:
| Updated on: Nov 16, 2020 | 1:00 PM

રાજ્યમાં કોરોના સંક્રમણના કેસ ફરી એકવાર પહેલાની જેમ ચિંતાજનક હદે વધી રહ્યાં છે. અમદાવાદ સિવિલમાં 100થી વધુ દર્દીઓ રોજ દાખલ થતાં તંત્ર હરકતમાં આવ્યુ. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની અધ્યક્ષતામાં આરોગ્ય કમિશનર, આરોગ્ય સચિવ અને સિવિલ હોસ્પિટલના તબીબોની એક રિવ્યુ બેઠક મળી. જેમાં કોરોના સંક્રમણના વધતા કેસ વચ્ચે આરોગ્યની સુવિધાઓ વધારવાને લઈ ચર્ચા-વિચારણા કરાઈ. રાજ્યની હોસ્પિટલોમાં કોરોના દર્દીઓ માટે બેડ, વેન્ટિલેટર, ઓક્સિજન, સ્ટાફને લઈ રિવ્યુ બેઠક મળી. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે લૉકડાઉનની કોઈ શક્યતા નથી. પરંતુ સારવારની સુવિધાઓમાં જરૂર પડ્યે વધારો કરવામાં આવશે.

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">