અમદાવાદ સિવિલ હોસ્પિટલની કેન્ટિન બની દારૂનો અડ્ડો, દારૂની બોટલ અને થેલીઓના ઢગલાં નજરે પડયાં

અમદાવાદ સિવિલ હોસ્પિટલની કેન્ટિન બિસ્માર હાલતમાં. તૈયાર કેન્ટિન શરૂ ન કરાતા નશાખોરોનો અડ્ડો બની ગયો છે. લાખોના ખર્ચે તૈયાર થયેલી કેન્ટિનમાં દારૂની બોટલો જોવા મળી છે. દારૂની બોટલ અને દારૂની થેલીઓના કેન્ટીનમાં ઢગલાં દેખાયા છે. રાજ્યમાં દારૂબંધી છતાં સિવિલની કેન્ટીલમાં નશાનો સામાન મળતા અનેક સવાલોએ જન્મ લીધો છે. નશાખોરો કેન્ટિનમાં દેશી અને વિદેશી દારૂની મહેફિલો […]

અમદાવાદ સિવિલ હોસ્પિટલની કેન્ટિન બની દારૂનો અડ્ડો, દારૂની બોટલ અને થેલીઓના ઢગલાં નજરે પડયાં
Follow Us:
| Updated on: Dec 13, 2020 | 5:33 PM

અમદાવાદ સિવિલ હોસ્પિટલની કેન્ટિન બિસ્માર હાલતમાં. તૈયાર કેન્ટિન શરૂ ન કરાતા નશાખોરોનો અડ્ડો બની ગયો છે. લાખોના ખર્ચે તૈયાર થયેલી કેન્ટિનમાં દારૂની બોટલો જોવા મળી છે. દારૂની બોટલ અને દારૂની થેલીઓના કેન્ટીનમાં ઢગલાં દેખાયા છે. રાજ્યમાં દારૂબંધી છતાં સિવિલની કેન્ટીલમાં નશાનો સામાન મળતા અનેક સવાલોએ જન્મ લીધો છે. નશાખોરો કેન્ટિનમાં દેશી અને વિદેશી દારૂની મહેફિલો માણતા હોય તેવું સ્પષ્ટ દેખાય છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">