અમદાવાદના બોપલમાં કોરોના વિસ્ફોટની સ્થિતિ, સફલ બિલ્ડિંગમાં કુલ 80 કેસ નોંધાયા

અમદાવાદના બોપલમાં કોરોના વિસ્ફોટની સ્થિતિ, સફલ બિલ્ડિંગમાં કુલ 80 કેસ નોંધાયા

અમદાવાદના બોપલના સફલ બિલ્ડિંગના કોરોનાનો રાફડો ફાટયો છે. સફલ-1માં 42 કેસ નોંધાયા છે. તો સફલ -2માં કુલ 38 કેસ સામે આવ્યા છે.સફલની બિલ્ડિંગમાં કુલ 80 કેસ નોંધતા તંત્રમાં દોડધામ મચી છે. હાલની સ્થિતિએ બોપલ વિસ્તાર હોટસ્પોટ બનવાની કગાર પર છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  કેન્દ્ર સરકારના નિર્ણય બાદ ફસાયેલાં લોકો જઈ શકશે ઘરે, જાણો નવા આદેશ વિશે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

FB Comments