અમદાવાદમાં ભારત બંધના સમર્થનમાં NSUI દ્વારા અનોખો વિરોધ, 3 BRTS બસ રોકીને ચાવી લઇને નાસી ગયા કાર્યકરો

અમદાવાદમાં ભારત બંધના સમર્થનમાં NSUI દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો છે. BRTS બસની ચાવી લઈને ભાગી ગયા NSUIના કાર્યકરો. 3 જેટલી BRTS બસ રોકીને ચાવી લઈને કાર્યકરો નાસી ગયા હતા. ત્યારે NSUIના કાર્યકરને પકડવા ગયેલો પોલીસકર્મી પડી જતા ઇજા પહોંચી હતી. ગુજરાત યુનિવર્સિટી પાસે NSUIના કાર્યકરોએ ટાયર પણ સળગાવ્યા હતા. ગુજરાત યુનિવર્સિટી પાસે ટાયર સળગાવતા … Continue reading અમદાવાદમાં ભારત બંધના સમર્થનમાં NSUI દ્વારા અનોખો વિરોધ, 3 BRTS બસ રોકીને ચાવી લઇને નાસી ગયા કાર્યકરો