કાશ્મીર: પરીક્ષાના એક દિવસ પહેલાં જ આતંકવાદીઓએ સ્કૂલને આગ લગાવી
જમ્મુ કાશ્મીરથી એક મોટા સમાચાર આવી રહ્યાં છે. આતંકીવાદીઓએ ફરીથી ઝેર ઓક્યું છે. આ વખતે આખી સ્કૂલને જ ફૂંકી મારી છે. જમ્મુ કાશ્મીરના શોપિયા વિસ્તારમાં આ ઘટના બની છે. Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ? Nita […]
જમ્મુ કાશ્મીરથી એક મોટા સમાચાર આવી રહ્યાં છે. આતંકીવાદીઓએ ફરીથી ઝેર ઓક્યું છે. આ વખતે આખી સ્કૂલને જ ફૂંકી મારી છે. જમ્મુ કાશ્મીરના શોપિયા વિસ્તારમાં આ ઘટના બની છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
શનિવારના રોજ શાળામાં પરીક્ષા યોજાવાની હતી. આ પહેલાં જ આતંકવાદીઓએ શાળાને નિશાન બનાવી છે. આખી ઈમારતને ફૂંકી મારી છે. જાણવા મળી રહ્યું છે ઈમારતને આગ લગાડી દેવાઈ છે. જ્યારથી કલમ 370 હટાવવામાં આવી છે અને જનજીવન પાછું સામાન્ય થઈ રહ્યું છે ત્યારથી આતંકવાદીઓના પેટમાં તેલ રેડાયું છે. સતત તેઓ ફરીથી અરાજકતા ફેલાઈ તે માટે હુમલાઓ કરી રહ્યાં છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]