IPL2020 જીત્યા પછી રોહીત શર્માએ કર્યુ ટવીટ, કહ્યુ મામુ આનુ ગણિત નબળુ છે

મુંબઇ ઇન્ડિયન્સ એ રેકોર્ડ પાંચમી વાર આઇપીએલ નો ખિતાબ જીતી લીધો હતો. ટી-20 લીગની ફાઇનલમાં પ્રથમ વાર ટાઇટલ નો મુકાબલો રમી રહેલી દિલ્હી કેપીટલ્સને તેણે હરાવ્યા હતા. મુંબઇ લગાતાર બીજી વાર આ ટ્રોફીને હાંસલ કરવામાં સફળ રહી છે. અત્યાર સુધી ટીમ માત્ર ઓડ ઇવન નંબર વાળા વર્ષો એટલે કે 2013,2015,2017 અને 2019માં ટાઇટલ જીત્યા હતા. […]

IPL2020 જીત્યા પછી રોહીત શર્માએ કર્યુ ટવીટ, કહ્યુ મામુ આનુ ગણિત નબળુ છે
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Nov 13, 2020 | 8:13 AM

મુંબઇ ઇન્ડિયન્સ એ રેકોર્ડ પાંચમી વાર આઇપીએલ નો ખિતાબ જીતી લીધો હતો. ટી-20 લીગની ફાઇનલમાં પ્રથમ વાર ટાઇટલ નો મુકાબલો રમી રહેલી દિલ્હી કેપીટલ્સને તેણે હરાવ્યા હતા. મુંબઇ લગાતાર બીજી વાર આ ટ્રોફીને હાંસલ કરવામાં સફળ રહી છે. અત્યાર સુધી ટીમ માત્ર ઓડ ઇવન નંબર વાળા વર્ષો એટલે કે 2013,2015,2017 અને 2019માં ટાઇટલ જીત્યા હતા. ટુર્નામેન્ટને જીતીને તેણે આ ક્રમને પણ તોડી પાડ્યો હતો. મુંબઇના તમા ટી-20 લીગના ટાઇટલ રોહિત શર્માની કેપ્ટનશીપમાં જ જીત્યા છે. ટી-20 લીગમાં વર્ષ 2012 સુધી તો એકપણ વાર ટાઇટલ જીતવામાં સફળ થઇ શક્યા નહોતા, પરંતુ હવે આઠ જ વર્ષમાં પાંચ વાર ખિતાબ જીતી લીધા છે.

ઇવન વાળા નંબરો વાળા વર્ષમાં ટી-20 લીગ ટુર્નામેન્ટે જીતીને રોહિત શર્માએ એ લોકો પર મજેદાર કોમેન્ટ કરી છે કે, જે લોકો એમ કહેતા હતા કે મુંબઇ ઓડ વર્ષમાં જ વિજેતા બને છે. તેમણે ટી-20 લીગ 2020 ની એક જુના વિજ્ઞાપનને ટ્વીટ કરતા લખ્યુ છે કે, આ વખતે તેમની ટીમ ઇવનમાં પણ જીતી ગઇ છે. રોહિતે જે વિજ્ઞાપન શેર કર્યો છે તે, ગત ફેબ્રુઆરી-માર્ચ માસ દરમ્યાન રિલીઝ કરવામાં આવ્યો હતો. જેમાં રોહિત શર્મા એક અંધવિશ્વાસુ મામા થી વાત કરતો દેખાડવામાં આવ્યો હતો. મામા બનેલુ પાત્ર તેમને ઓડ નંબર વાળી ચિજોને ઇવન કરવાનુ કહેતો હોય છે, કારણ કે મુંબઇ આ વખતે પણ ટ્રોફી વિજેતા બની શકે. આની પર રોહિત કહે છે કે, બધા તમને બેવકુફ બનાવે છે. કારણ કે આ વખતે તો સિઝન જ ઓડ છે, તે કહે છે કે લીગની 13 મી સિઝન છે જે પોતે જ ઓડ છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

https://twitter.com/ImRo45/status/1326793747238096896?s=20

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">