શ્રીલંકા બાદ ભારતના કેરલની આ સંસ્થાએ બુરખા અને નકાબને કર્યા બેન, ભારતમાં પહેલા પ્રતિબંધ વિશે જાણો

મુસ્લિમ એજ્યુકેશનલ સોસાયટી દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. સંસ્થાની અંદર બુરખાને પ્રતિબંધિત કરી દેતા વિવાદ મુસ્લિમ એજ્યુકેશનલ સોસાયટી દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. પોતાના પરિપત્રમાં તેમણે સંસ્થાની અંદર બુરખાને પ્રતિબંધિત કરી દીધો છે. કેરલના મલપ્પુરમ જીલ્લાની એક કોલેજને લઈ મોટો વિવાદ ઊભો થયો છે. 17 એપ્રિલના રોજ કાલિકટમાં મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી […]

શ્રીલંકા બાદ ભારતના કેરલની આ સંસ્થાએ બુરખા અને નકાબને કર્યા બેન, ભારતમાં પહેલા પ્રતિબંધ વિશે જાણો
Follow Us:
Shyam Maru
| Edited By: | Updated on: May 02, 2019 | 1:36 PM

મુસ્લિમ એજ્યુકેશનલ સોસાયટી દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. સંસ્થાની અંદર બુરખાને પ્રતિબંધિત કરી દેતા વિવાદ

મુસ્લિમ એજ્યુકેશનલ સોસાયટી દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. પોતાના પરિપત્રમાં તેમણે સંસ્થાની અંદર બુરખાને પ્રતિબંધિત કરી દીધો છે. કેરલના મલપ્પુરમ જીલ્લાની એક કોલેજને લઈ મોટો વિવાદ ઊભો થયો છે. 17 એપ્રિલના રોજ કાલિકટમાં મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી દ્વારા આ પરિપત્ર પસાર કરાયો હતો અને તે જણાવે છે કે એમઇએસ હેઠળની તમામ શાળાઓ અને કૉલેજોમાં બુરખા પર પ્રતિબંધ મૂકવામાં આવશે. આ સંસ્થા 35 કોલેજ અને 72 શાળાઓ ચલાવે છે. અને ભારતની સૌથી મોટી શૈક્ષણિક સંસ્થાઓમાં એક છે. આશરે 1 લાખ વિદ્યાર્થીઓ આ સંસ્થામાં જોડાયેલા છે.

TV9 Gujarati

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

મહત્વનું છે કે શ્રીલંકામાં ચર્ચ અને અન્ય સ્થળ પર બોમ્બ બલાસ્ટ બાદ ત્યાની સરકારે બુરખા પર એક પ્રકારનો પ્રતિબંધ લાદી દીધો હતો. જેની વૈચારીક અસર ભારતમાં પણ શરૂ થઈ ગઈ છે. ભારતમાં પણ શિવસેનાએ બુરખા પર પ્રતિબંધ કરવા માટેની માગણી કરી હતી. જેના પર ઔવેસીએ પ્રતિકાર કર્યો હતો. ત્યારે કેરલની આ સંસ્થાના પરિપત્રથી ફરી એક વખત ચર્ચાએ જોર પકડી લીધું છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=none goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">